________________
स्याद्वादमंजरी
१८१
(અનુવાદ)
શંકા : પુરુષ (આત્મા) નિર્ગુણી અને અપરિણામી છે, તે તેને મેક્ષ કેવી રીતે હાઇ શકે ? કેમ કે ‘મુન્ત્' ધાતુના અથ† ‘બંધનથી છુટવુ” એવા થાય છે. તેથી અપરિણામી આત્મામાં વાસના અને ફ્લેશરૂપ કર્મોના સબંધથી ખધનના સંભવ હાતા નથી. તે આત્માને કાઈ પણ જાતનું બંધન નહીં હાવાથી ખંધનથી છુટા થવાપણુ` હાય જ કયાંથી ? વળી આત્મા નિષ્ક્રિય હાવાથી આત્માને પરલેાક (સંસાર) પણ થઈ શકશે નહીં.
સમાધાન : એમ કહેવું ઠીક નથી. કેમ કે ઘણા પુરુષામાં રહેલી અને સંસારમાં ભ્રમણશીલ પ્રકૃતિનાજ અંધ મેાક્ષ અને સ ́સાર થાય છે. પરંતુ પુરુષના બંધ, માક્ષ અને સંસાર કેવલ ઉપચારથી જ કહેવાય છે. જેમ સૈનિકેા દ્વારા થયેલ જય અને પરાજય સેનાપતિના કહેવાય છે. કેમ કે જય પરાજય દ્વારા પ્રાપ્ત લાભ અને હાનિનુ ફૂલ સેનાપતિને મળે છે. તેમ પ્રકૃતિ દ્વારા થતા સ ંસાર અને મેાક્ષ, ભેદજ્ઞાન નહી. થવાથી, ઉપચારથી પુરુષના કહેવાય છે.
( टीका ) तदेतदखिलमालजालम् । विच्छक्तिश्च विषयपरिच्छेदशून्या चेति परस्परविरुद्धं वचः । चिती संज्ञाने । चेतनं चित्यते वानयेति चित् । सा चेत् स्वरपरिच्छेदात्मिका नेष्यते तदा चिच्छक्तिरेव सा न स्यात्, घटवत् । न 'चामूर्तायाश्चिच्छक्तेर्बुद्धौ प्रतिबिम्बोदयो युक्तः । तस्य मूर्तधर्मत्वात् । न च तथा परिणाममन्तरेण प्रतिसंक्रमोऽपि युक्तः । कथञ्चित् सक्रियात्मकताव्यतिरेकेण प्रकृत्युपधानेऽप्यन्यथात्वानुपपत्तेः । अप्रच्युतप्राचीन रुपस्य च सुखदुःखादिभोगव्यपदेशानत्वात् । तत्प्रच्यते च प्राक्तनरूपत्यागेनोत्तररूपाध्यासिततया सक्रियत्वापत्तिः । स्फटिकादावपि तथा परिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात् । अन्यथा कथमन्धोपलादौ न प्रतिविम्बः । तथा परिणामाभ्युपगमे च बलादायातं चिच्छक्तेः कर्तुत्वं साक्षालोक्तृत्वं च ।
( અનુવાદ )
જૈનદર્શન કહે છે : સાંખ્યાની જે કલ્પનાઓ છે તે સર્વ ઈંદ્રજાલ માન છે, તેમાં પ્રથમ પના : ચેતનાશકિત પદ્યાર્થીના જ્ઞાનથી શૂન્ય છે.' તેઆનું આ વચન પરસ્પર વિરેાધી છે. ‘ચિત્' ધાતુ જ્ઞાન-અ’માં પ્રયુક્ત હેાવાથી, જાણુવુ' અગર જેના વડે જણાય તે ચિત્ કહેવાય છે. તેથી જે ચેતના શક્તિ સ્વ અને પર(પદા)નું જ્ઞાન કરી શકતી ના હાય તેા તે ચેતના-શકિત કહેવાશે નહી. વળી અમૂત એવો ચેતનાશક્તિનુ બુદ્ધિમાં પ્રતિબિંબ પણ પડી શકશે નહીં. કેમ કે પ્રતિબિંબ તે ભૂત પદાર્થનું જ પડે છે, તથા અમૃત ચિત્ત્શકિતના પરિણામ વિના બુદ્ધિમાં પરિવર્તન પણ સંભવી શકતું નથી. અને પુરુષમાં કથંચિત્ કર્તુત્વ માનવામાં ના આવે તે પુરુષથી અભિન્નરૂપે રહેલી પ્રકૃતિમાં પણ પરિવતન થઇ શકે નહીં. તથા અપરિણામી અને નિત્ય પુરુષમાં પૂ રૂપના ત્યાગ વિના સુખ દુઃખના ઉપલેગ પણ ઘટી શકતા નથી. જો પુરુષમાં પૂર્વ રૂપને ત્યાગ અને ઉત્તરરૂપની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તે પુરુષમાં સક્રિયતા આવી જશે !