________________
स्थाद्वादमंजरी
१७९
ઉત્પન્ન થાય છે. શબ્દ અને સ્પર્શ તન્માત્રથી શબ્દ અને સ્પર્શી ગુણથી યુક્ત વાયુ ઉત્પન થાય છે. શબ્દ, સ્પર્શ અને રૂપ તમાત્રથી શબ્દ, સ્પર્શ અને રૂપગુણથી યુક્ત અગ્નિ ઉત્પન્ન થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ તન્માત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ અને રસગુણથી યુક્ત જલ ઉત્પન્ન થાય છે. તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ તમાત્રથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ગુણથી યુકત પૃથ્વીની ઉત્પત્તિ થાય છે. पुरुषस्तु
"अमृतश्चतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः ।
अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कापिळदर्शने" (टीका) इति । अन्धपशुवत् प्रकृतिपुरुषयोः संयोगः । चिच्छक्तिश्च विषयपरिच्छेदशू-या। यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ प्रतिसंक्रामन्ति बुद्धिश्रोभयमुखदर्पणाकारा। ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते । ततः मुख्यहं दुःख्यहमित्युपचारः। आत्मा हि स्वं बुद्धेरव्यतिरिक्तमभिमन्यते । आह व पतन्जलि:"शुद्धोऽपि पुरुषः प्रत्ययं बौद्धमनुपश्यति तमनुपश्यन् अतदात्मापि तदात्मक इव प्रतिभासते" इति । मुख्यतस्तु बुद्धरेव विषयपरिच्छेदः। तथा च वाचस्पतिः"सौं व्यवहर्ता आलोच्य नन्वहमत्राधिकृत इत्यभिमत्य कर्तव्यमेतन्मया इत्यध्यवस्यति ततश्च प्रवर्तते इति लोकतः सिद्धम् । तत्र कर्तव्यमिति योऽयं निश्चयश्चितिसभिधानापन्नचैतन्याया बुद्धः सोऽध्यवसायो बुद्धरसाधारणो व्यापारः" इति । चिच्छक्तिसभिधानाच्चाचेतनापि बुद्धिश्चेतनावतीवाभासते । वादमहार्णवोऽप्याह । “बुद्धिदर्पणसंक्रान्तमर्थप्रतिबिम्बकं द्वितीयदर्पणकल्पे पुंस्यध्यारोहति । तदेव भोक्तृत्वमस्य न स्वात्मनो विकारापत्तिः ।" इति । तथा चामुरिः
"विषिक्त दृक्परिणतौ बुद्धौ भोगोऽस्य कथ्यते ।
प्रतिबिम्बोदयः स्वच्छे यथा चन्द्रमसोऽम्भसि" । विन्ध्यवासी त्वेवं भोगमाचष्टे ।
"पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् । मनः करोति सानिध्यादुपाधिः स्फटिकं यथा" ॥ .
(अनुवाद) सivi Nनमा पुरुष (मामा) अभूत', येतन, ता, नित्य, सवव्यापी, यालित, અકર્તા, નિર્ગુણ અને સૂક્ષ્મ માન્યો છે. પુરુષ અને પ્રકૃતિને સંગ અંધ અને પંગુની જેમ છે. પુરુષમાં રહેલી ચિશક્તિ સ્વયં પદાર્થજ્ઞાન કરી શકતી નથી, કેમ કે સુખદુખ ઈદ્રિ દ્વારા બુદ્ધિમાં પ્રતિભાસિત થાય છે. બુદ્ધિ બે બાજુ દેખાય તેવા દર્પણ જેવી છે. બુદ્ધિમાં એક બાજુ ચેતના શક્તિનું પ્રતિબિંબ અને બીજી બાજુ બાહા