________________
अन्ययोगव्य. द्वा श्लोक : १४
१५८
विशेषत्वं विद्यते न वा ? नो चेद् निःस्वभावताप्रसङ्गः । स्वरूपस्यैवाभावात् । अस्ति चेत् तर्हि तदेव सामान्यम् । यतः समानानां भावः सामान्यम् । विशेषरूपतया च सर्वेषां तेषामविशेषेण प्रतीतिः सिद्धैव ॥
(અનુવાદ)
હવે પૂર્વોક્ત ત્રણ પક્ષની કઈક ચર્ચા કરવામાં આવે છે. સ`ગ્રહનયને અનુસરવાવાળા અદ્વૈતવાદી મીમાંસા અને સાંખ્યા પ્રતિપાદન` કરે છે કે : સામાન્ય એ એક જ તત્ત્વ છે. કારણ કે સામાન્યથી ભિન્ન કોઈ વિશેષો દ્રષ્ટિગેાચર થતા નથી. સર્વ પદાર્થાનું સામાન્ય રીતે “સ” એ પ્રકારે જ્ઞાન થાય છે. કેમકે સર્વ પદાર્થોમાં સત્ સત્' એ પ્રકારના અનુવૃત્તિ પ્રત્યય થાય છે. તેથી પ્રત્યેક પાર્થાનું સરૂપ છે. તથા દ્રવ્યત્વ એ એકજ તત્ત્વ છે. કેમ કે દ્રવ્યત્વને છેડીને અન્ય કાઇ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ, તેરૂપ કાઇ દ્રવ્ય જોવામાં આવતું નથી. તથા જેએ સામાન્યથી ભિન્ન અને પરસ્પરના નિષેધરૂપ વિશેષોને સ્વીકારે છે, તેને અમારા પ્રશ્ન છે કે વિશેષોમાં વિશેષત્વ(વિશેષનું સ્વરૂપ)ને સદ્ભાવ છે કે નહીં ? જે વિશેષોમાં વિશેષત્વના હોય તે વિશેષ નિઃસ્વભાવ થઇ જશે; જો વિશેષમાં વિશેષત્વ હાય તા એ વિશેષત્વ તે જ સામાન્ય ! કેમ કે સમાનનેા ભાવ તે સામાન્ય કહેવાય છે. અને તે સર્વે સમાન ભાવેાની સામાન્યરૂપે પ્રતીતિ થાય છે.
(टीका) अपि च विशेषाणां व्यावृत्तिप्रत्ययहेतुत्वं लक्षणम् व्यावृत्तिप्रत्यय एव विचार्यमाणो न घटते । व्यावृत्तिर्हि विवक्षितपदार्थे इतरपदार्थप्रतिषेधः । विवक्षितपदार्थश्च स्वस्वरूपव्यवस्थापनमात्रपर्यवसायी, कथं पदार्थान्तरप्रतिषेधे प्रगल्भते । न च स्वरूपसत्वादन्यत् तत्र किमपि येन तनिषेधः प्रवर्तते । न च व्यावृत्तौ क्रियमाणायां स्वात्मव्यतिरिक्ता विश्वत्रयवर्तिनोऽतीतवर्तमानानागताः पदार्थास्तस्माद् व्यावर्तनीयाः । ते च नाज्ञातस्वरूपा व्यावर्तयितुं शक्याः । ततश्चैकस्यापि विशेषस्य परिज्ञाने प्रमातुः सर्वज्ञत्वं स्यात् । न चैतत्प्रातीतिकं यौक्तिक वा । व्यावृत्तिस्तु निषेधः । स चाभावरूपत्वात् तुच्छः कथं प्रतीतिगोचरमञ्चति खपुष्पवत् ॥
(અનુવાદ )
વિવક્ષિત પદામાં અન્ય પદાર્થાના નિષેધ તેને વ્યાવૃત્તિ કહે છે. તેવા પ્રકારના વ્યાવૃત્તિપ્રત્યયના કારણરૂપને વિશેષ કહે છે. જેમ ઘટમાં પર્ટના નિષેધ કરવાથી, પથી ઘટની વ્યાવૃત્તિ થાય છે. પરંતુ તે વિક્ષિત (ઘટ) પદાર્થ સ્વયં પેાતાના સ્વરૂપની જ સિદ્ધિ કરવામાં સમથ હાય તે તે અન્ય પદાર્થીના નિષેધ કઇ રીતે કરી શકે ? અર્થાત્ સ્વરૂપથી ભિન્ન કાઇ વિશેષ નથી કે જેનાથી તેના નિષેધ માટે પ્રવૃત્ત થાય ! એ વિવક્ષિત પદાથ (અમુક પદાર્થ દા. ત. ઘટ) અન્ય પદાર્થના નિષેધ કરવામાં સમથ હાય તા ત્રણે લેાકમાં રહેલા અતીત અનાગત અને વ`માન પદાર્થોથી પણ પેાતાની વ્યવૃત્તિ