________________
અન્યય વ્ય. દૂા. ો : ૧૨
(અનુવાદ)
આ પ્રકારે પરબ્રહ્મની પ્રત્યક્ષ, અનુમાન અને આગમ દ્વારા સિદ્ધિ થવાથી નિશ્ચિત થાય છે કે પરબ્રહ્મ એ એકજ તત્વ છે, કેમકે દૃશ્યમાન સમસ્ત પદાર્થો બ્રહ્મના પર્યાચા છે, કેમકે સત્તારૂપે વિદ્યમાન છે. જે જે સ્વરૂપે વિદ્યમાન હાય છે, તે તત્સ્વરૂપ હાય છે. જેમ ઘડા-ઘડી, કોડિયુ' ઢાંકણુ આદિ માટી રૂપે વિદ્યમાન હાવાથી તે માટીના પર્યાયે છે; તેમ બધા પદાર્થો પણ સત્તારૂપે વિદ્યમાન હાવાથી તે સત્ (બ્રહ્મ) ના પર્યાય છે; આ પ્રમાણે બધા પદાર્થાની બ્રહ્મના પર્યાયરૂપે સિદ્ધિ થાય છે.
(टीका) तदेतत् सर्वं मदिरारसास्वादगद् गदोद्गदितमिवाभासते, विचारासहत्वात् । सर्व हि वस्तु प्रमाणसिद्ध, न तु वाङ्मात्रेण । अद्वैतमते च प्रमाणमेव नास्ति, तत् सद्भावे द्वैतप्रसङ्गात् | अद्वैतसाधकस्य प्रमाणस्य द्वितीयस्य सद्भावात् । अथ मतम् लोकप्रत्यायनाय तदपेक्षया प्रमाणमप्यभ्युपगम्यते । तदसत् । तन्मते लोकस्यैवासम्भवात् एकस्यैव नित्यनिरंशस्य परब्रह्मण एव सत्त्वात् ।
"
१५२
( અનુવાદ )
હવે ટીકાકાર મહારાજ કહે છે કે : ઉપયુ ક્ત કથન શરાબ-પાનથી ઉન્મત્ત થયેલાના પ્રલાપ જેવું છે! કેમકે જ્યાં સુધી કોઇપણ વસ્તુ પ્રમાણથી સિદ્ધ ન થાય ત્યાં સુધી તે અ ંગેનુ સ્થન કેવલ વાણી-વિલાસ છે. કેવલ ખેલવા માત્રથી જ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. અને અદ્વૈતવાદ કાઈ પ્રમાણથી સિદ્ધ થઈ શકતા નથી, કેમ કે એક બ્રહ્મને સિદ્ધ કરનારૂ બ્રહ્મથી ભિન્ન પ્રમાણ માનવામાં આવે તે। દ્વૈત વસ્તુને પ્રસંગ આવે! પ્રમાણુ અને બ્રહ્મ એ એનુ અસ્તિત્વ થયુ' ને ! જો કહેશે કે લેકને પ્રતીતિ કરાવવા માટે કેવલ વ્યવહારિક દૃષ્ટિએ અમે પ્રમાણને સ્વીકારીએ છીએ; વાસ્તવિક તેા એક બ્રહ્મ જ સત્ય છે, એ પણુ આપનુ કથન ઠીક નથી. કેમકે આપના મતમાં ( અદ્વૈતવાદમાં) એક નિત્ય અને નિરશ બ્રહ્મ જ સત્ય છે, પરંતુ લેાક જેવી કોઈ વસ્તુ જ નથી. કે જેની પ્રતીતિને માટે બ્રહ્મથી ભિન્ન એક પ્રમાણને સ્વીકારવું પડે!
( टीका ) अथास्तु यथाकथश्चित् प्रमाणमपि तत्किं प्रत्यक्षमनुमानमागमो वा तत्साधकं प्रमाणमुररीक्रियते । न तावत् प्रत्यक्षम् । तस्य समस्तवस्तुजातगत भेदस्यैव प्रकाशकत्वात् । आबालगोपाळ तथैव प्रतिभासनात् । यच्च निर्विकल्पकं प्रत्यक्ष तदावेदकम् इत्युक्तम् । तदपि न सम्यक् । तस्य प्रामाण्यानभ्युपगमात् । सर्वस्यापि प्रमाणतत्त्वस्य व्यवसायात्मकस्यैवा विसंवादकत्वेन प्रामाण्योपपत्तेः । सविकल्पकेन तु प्रत्यक्षेण प्रमाणभूतेनैकस्यैव विधिरूपस्य परब्रह्मणः स्वप्नेऽप्यप्रतिभासनात् । यदવ્યુત્ત‘આદુવિધાનું પ્રચક્ષમ્''સ્વાતિ । તરપિ ન પેશજમ્ । પ્રત્યક્ષેળ ઘનુવૃત્તव्यावृत्ताकारात्मकवस्तुन एव प्रकाशनात् । एतच्च प्रागेव क्षुण्णम् । न ह्यनुस्यूत मे कमखण्डं सत्तामात्रं विशेषनिरपेक्षं सामान्यं प्रतिभासते । येन " यदद्वैतं तद्ब्रह्मणो