________________
१५०
અથવા માત્ર સ્વરૂપ વાળા
ઉપન્યાસ કરે છે.
અન્યોન્ય, દા. જો ૨૨
(અનુવાદ)
પરબ્રહ્મ વિષયમાં સાધન અને દૂષણને અન્ય પ્રકારે
વેદાન્તી : વાસ્તત્રમાં વિધિરૂપ એક પરમાથી સત્ બ્રહ્મ જ વિદ્યમાન હોવાથી તે જ પ્રમાણના વિષય છે, કેમ કે બ્રહ્મથી અન્ય કઇ વસ્તુને અભાવ છે, બ્રહ્મને જણાવનાર પ્રત્યક્ષ પ્રમાણ છે, તે પ્રત્યક્ષ સવિકલ્પ અને નિવિકલ્પના ભેદથી એ પ્રકારે છે. તેમાં સન્માત્ર વિષયને જણાવનાર નિવિકલ્પ પ્રત્યક્ષથી એક બ્રહ્મની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે: નિવિકલ્પજ્ઞાન ખાલ અને મૂક (મૂંગા) આદિનાં વિજ્ઞાન જેવું અને કેવલ શુદ્ધ વસ્તુને જાણવાવાળુ હાય છે. અને તે નિર્વિકલ્પજ્ઞાન બધાં જ્ઞાન પહેલાં ઉત્પન્ન થાય છે. જો કાઇ કહે કે જેમ નિવિકલ્પ પ્રત્યક્ષ બ્રહ્મના અસ્તિત્વની સિદ્ધિ કરે છે, તેમ બ્રહ્મના નિષેધની પણ સિદ્ધિ કરશે. માટે નિવિકલ્પ પ્રત્યક્ષદ્વારા બ્રહ્મ અને અબ્રહ્મ, એમ એ પટ્ટાથેની સિદ્ધિ થવાથી દ્વૈતાપત્તિ આવશે! એમ કહેવું ઠીક નથી. કેમ કે ‘પ્રત્યક્ષ વિધાયક છે. પરંતુ નિષેધક નથી.' એ પ્રમાણે શાસ્ત્રનુ વચન છે, તેમ જ ઘટ પટ-આદિના ભેદને ગ્રહણ કરવાવાળા સવિકલ્પ પ્રત્યક્ષથી પણ ઘટ-પટ આદિને સત્તા રૂપ (બ્રહ્મરૂપ) જણાવે છે. માટે વિકલ્પ પ્રત્યક્ષ પણ પરબ્રહ્મરૂપ એક સત્તાનું સાધક છે, કેમકે સત્તા એ જ પરબ્રહ્મસ્વરૂપ છે. કહ્યું” પણ છે કે ઃ જે અદ્ભુત છે તેજ પરબ્રહ્મનું સ્વરૂપ છે,
( टीका ) अनुमानादपि तत्सद्भावो विभाव्यत एव । तथाहि विधिरेव तत्व, प्रमेयत्वात् । यतः प्रमाणविषयभूतोऽर्थः प्रमेयः । प्रमाणानां च प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिसंज्ञकानां भावविषयत्वेनैव प्रवृत्तेः । तथा चोक्तम् —
"प्रत्यक्षाद्यवतारः स्याद् भावांशी गृह्यते यदा । व्यापारस्तदनुत्पत्तेरभावांशे जिवृक्षिते " ॥
(टीका ) यच्चाभावाख्यं प्रमाणं तस्य प्रामाण्याभावाद् नि तत् प्रमाणम् । तद्विषयस्य कस्यचिदप्यभावात् । यस्तु प्रमाणपञ्चकविषयः स विधिरेव । तेनैव च प्रमेयत्वस्य व्याप्तत्वात् । सिद्ध प्रमेयत्वेन विधिरेव तत्त्वम्, यत्तु न विधिरूप तद् न प्रमेयम्, यथा खरविषाणम् । प्रमेयं चेदं निखिलं वस्तुतस्त्वम् तस्माद् विधिरूपमेव । अतो वा तत्सिद्धिः । ग्रामारामादयः पदार्थाः प्रतिभासान्तः प्रविष्टाः, प्रतिभासमानत्वात्, यत्प्रतिभासते तत्प्रतिभासान्तः प्रविष्टम्, यथा प्रतिभास्वरूपम् । प्रतिभासन्ते च ग्रामारामादयः पदार्थाः तस्मात् प्रतिभासान्तः प्रविष्टाः ।
,
( અનુવાદ )
અનુમાન પ્રમાણથી પણ બ્રહ્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ પ્રમાણે વિધિરૂપ એજ તત્ર છે, કેમ કે તે પ્રમેય છે. પ્રમાણથી જાણવા ચેાગ્ય પદાથ ને પ્રમેય કહે છે. તેમજ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અપત્તિ પ્રમાણેાની વિધિરૂપે જ પ્રવૃત્તિ થાય છે. કહ્યું પણ છે કેઃ વિધિરૂપ પદાર્થને જાણવામાં પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણેાની પ્રવૃત્તિ હોય છે, પરંતુ નિષેધરૂપ પદાર્થાને જાણવામાં પ્રત્યક્ષ આદિ પ્રમાણેાની પ્રવૃત્તિ હાતી નથી. તેમ જ અભાવ નામનુંકા પણ પ્રમાણુ નથી. કેમ કે તેના