________________
स्याद्वादम जरी
१४७
કહેવાય છે. તે રૂપ અસખ્યાતિમાં પદાર્થ અને પદાર્થોનું જ્ઞાન અને અસતરૂપ છે, તે અસખ્યાતિ બૌદ્ધમતાનુયાયીઓ સ્વીકારે છે, પરંતુ વેદાન્તીઓને તે અભીષ્ટ નથી. (૨) હવે જેમ છીપમાં ચાંદીનું જ્ઞાન થાય છે તેમ અન્ય પદાર્થનું અન્ય પદાર્થરૂપે જ્ઞાન થવું, તે રૂપ મિથ્યાત્વ સ્વીકારવામાં આવે તે વિપરીત ખ્યાતિ દેષ આવશે (આ પ્રકારની વિપરીત ખ્યાતિ નિયાયિક, વૈશેષિક, ભાદ્ર, વૈભાષિક અને જેને માને છે) કેમકે વિપરીત
ખ્યાતિમાં પણ છીપ અને ચાંદીની જેમ ઉભય પદાર્થનો સદુભાવ હોવાથી અદ્વૈતવાદી એવા વેદાન્તીઓને સ્વીકૃત નથી, (૩) હવે જે અનિર્વચનીય-નિઃસ્વભાવસ્વરૂપ મિથ્યાત્વ કહેતા હે તો નિ:સ્વભાવમાં “નિ શબ્દનો અર્થ “નિષેધ થાય છે, અને સ્વભાવને અર્થ જે ભાવ કરવામાં આવે તે ભાવને નિષેધ થવાથી અસખ્યાતિ દોષ આવશે. અને સ્વભાવને અર્થ જે અભાવ કરવામાં આવે તે અભાવને નિષેધ થવાથી સતખ્યાતિ દેષ આવશે. કેમ કે સત્ પદાર્થ વિષયકજ્ઞાનને સખ્યાતિ કહે છે. અને તે તે વેદાન્તીઓને માન્ય નથી. કેમ કે તેઓ તે એક બ્રહ્મ સિવાય અન્ય કોઈ પદાર્થને સત્ રૂપે સ્વીકારતા નથી. કેમકે તેઓ પ્રપંચને સત્ રૂપે સ્વીકારે તે દ્વતાપત્તિ આવે. વળી દશ્યમાન પ્રપંચ જ્ઞાન વિષય નહીં હોવાથી તે અનિર્વચનીય છે. આ રૂપે સ્વીકારવામાં આવે તો પણ વિરોધ આવશે. કારણકે જ કપર મિથા, સુતર કરી માનવત'. આ અનુમાનમાં પ્રપંચ પક્ષરૂપ બની શકશે નહીં. કેમકે પ્રપંચ જે પ્રતીત ન હોય તે તેનું પક્ષરૂપે ઉપાદાન કઈ રીતે થશે અને પ્રપંચ મિસ્યારૂપ હોવાથી તેમાં પ્રતીય માનવ હેતુ પણ ઘટી શકશે નહીં, કેમકે પ્રતીય માનત્વ હેતુનું જે ગ્રહણ કરવામાં આવે તે પ્રપંચ પણ જ્ઞાનનો વિષય બનશે. જે પ્રતીત છે તે મિશ્યા કઈ રીતે હોઈ શકે? જે રૂપે પ્રપંચ છે, તે રૂપે પ્રતીત નથી, તે રૂ૫ અનિર્વચનીયતા સ્વીકારવામાં આવે તે વિપરીત ખ્યાતિને સ્વીકાર કરે પડશે! પરંતુ તે તો વેદાન્તીઓને અભીષ્ટ નથી. ___(टीका) किञ्च, इयमनिर्वाच्यता प्रपञ्चस्य प्रत्यक्षबाधिता। घटोऽयमिताधाकारं हि प्रत्यक्ष प्रपञ्चस्य सत्यतामेव व्यवस्यति । घटादिप्रतिनियतपदार्थपरिच्छे. दात्मनस्तस्योत्पादात् । इतरेतरविविक्तवस्तूनामेव च प्रपञ्चशब्दवाच्यत्वात् । अथ प्रत्यक्षस्य विधायकत्वात् । कथं प्रतिषेधे सामर्थ्यम् । प्रत्यक्षं हि इदमिति वस्तुस्वरूपं गृहणाति, मान्यत्स्वरूपं प्रतिषेधति ।
“દુર્વિધા વઘઉં ન નિ વિચિતઃ
नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते" ॥ (टीका) इति वचनात्. इति चेत् । अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसंपत्तेः । पीतादिव्यवछिन्नं हि नील नीलमिति गृहीतं भवति, नान्यथा । केवलवस्तुस्वरूपप्रतिपत्तेरेवान्यप्रतिषेधप्रतिपत्तिरूपत्वात् । मुण्डभूतलमहणे घटाभावनहणवत् । तस्माद् यथा प्रत्यक्षं विधायकं प्रतिपन्नं, यथा निषेधकमपि प्रतिपत्तव्यम् । अपि च, विधायकमेव प्रत्यक्षमित्यङ्गीकृते, यथा प्रत्यक्षेण विद्या विधीयते, तथा कि