________________
स्याद्वादमंजरी
१४५ अत्र तु तदुपलम्भात् कथं मायाव्यपदेशः श्रद्धीयताम् । अथ मायापि भविष्यति, अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा च भविष्यति इति चेत्, तर्हि स्ववचनविरोधः। न हि भवति माता च वन्ध्या चेति । एनमेवार्थ हृदि निधायोत्तरार्धमाह । मायैव चेदित्यादि । अत्रैवकारोऽप्यर्थः अपि च समुच्चयार्थः। अग्रेतनचकारश्च तथा । उभयोश्च समुच्चयाथेयोयोगपघद्योतकत्वं प्रतीतमेव । यथा रघुवंशे "ते च प्रापुरुदन्वन्तं बुबुधे चादिपूरुषः" । इति तदयं वाक्यार्थः माया च भविष्यति अर्थसहा च भविष्यति । अर्थसहा-अर्थक्रियासमर्थपदार्थोपदर्शनक्षमा । चेच्छब्दोऽत्र योज्यते इति चेत् , एवं परमाशङ्कय तस्य स्ववचनविरोधमुद्भावयति । तत् किं भवत्परेषां माता च वन्ध्या च । किमिति-संभावने । संभाव्यत एतत् भवतो ये परे-प्रतिपक्षाः, तेषां भवत्परेषां भवद्वयतिरिक्तानां भवदाज्ञापृथग्भूतत्वेन तेषां वादिनां, यन्माता च भविष्यति, बन्ध्या च भविष्यतीत्युपहासः। माता हि प्रसवधर्मिणी वनितोच्यते । बन्ध्या च तद्विपरीता। ततश्च माता चेत्कथं बन्ध्या, बन्ध्या चेत्कथं माता तदेवम् । मायाया अवास्तव्या अप्यर्थसहत्वेऽङ्गीक्रियमाणे, प्रस्तुतवाक्यवत् स्पष्ट एव स्ववचनविरोधः। इति समासार्थः।
(અનુવાદ) હવે, બ્રહ્યાદ્વૈતવાદી વેદાંતમતાનુસારી તત્વરૂપ આત્મબ્રહ્મથી ભિન્ન માયાને જગતના પ્રપંચના કારણરૂપ માને છે. અહી પ્રશ્ન થાય છે કેઃ માયા સતસ્વરૂપ છે કે અસતસ્વરૂપ? જે માયા સસ્વરૂપ હોય તે બ્રહ્મ અને માયા, એમ બે પદાર્થોનું અસ્તિત્વ થવાથી અદ્વૈતવાદની સિદ્ધિ થઈ શકશે નહીં. કેમકે અદ્વૈત-મત એક બ્રહ્મને જ સતરૂપે સ્વીકારે છે. માયા જે સસ્વરૂપ હોય તે બ્રહ્મ અને માયા, એમ બે તત્વની સિદ્ધિ થવાથી અદ્વૈતવાદના મૂળમાં જ કુઠારાઘાત થશે. અહી. “અર્થ” શબ્દ બીજા પક્ષનું દ્યોતન કરનારે છે, તેથી માયા જે આકાશપુષ્પની જેમ અસત્ હોય તે ત્રણે ભુવનમાં રહેલા પદાર્થોના સમૂહરૂપ પ્રપંચ કઈ રીતે ઘટશે? અશ્વનાં શિંગડાંની જેમ માયા અવતુ હોવાથી પ્રત્યક્ષ દષ્ટિ ગોચર થતા પ્રપંચને ઉત્પન્ન કરી શકશે નહીં. કેમકે ઇંદ્રજાલ, મૃગતૃષ્ણ આદિ અસતપદાર્થોમાં માયા દ્વારા જોયેલા પદાર્થો અર્થ ક્રિયા કરવામાં સમર્થ થઈ શક્તા નથી, પરંતુ અહીં તે સમસ્ત પદાર્થોમાં અક્રિયા દેખવામાં આવે છે! તેથી તે પદાર્થોમાં માયાને વ્યવહાર કઈ રીતે સંભવી શકે? એમ ના કહેશે કે માયા એ માયા રૂપ પણ છે અને અર્થક્રિયા કરવામાં સમર્થ પણ છે. કેમ કે એમ માનવામાં સ્વવચનનો વિરોધ આવે છે. એક જ સ્ત્રી માતા અને વધ્યા થઈ શકતી નથી. તેવી રીતે અવરતુસ્વરૂપ માયા અર્થકિયા કરી શકતી નથી. આ રીતે અઢતવાદી માયા અને તેને અર્થક્રિયા કરવામાં સમર્થ માને છે, તે ખરેખર આપની આજ્ઞાથી બાહ્ય એવા તે વાદીઓનું વચન પોતાની માતાને વનદયા કહેવા બરાબર હોવાથી સ્વવચન વિધી છે. માયાનું અવાસ્તવિકપણું હોવા છતાં પણ તેમાં અર્થક્રિયાનું સામર્થ્ય માને છે. આ પ્રમાણે શ્લેકને સંક્ષિપ્ત અર્થ કહેવામાં આવ્યું. સ્થા, ૧૬