________________
१२४
अन्ययोगव्य. द्वा. श्लोक : ११
(અનુવાદ) તેમ જ તમે યાજ્ઞિક પુરુષને પૂજ્ય તરીકે વર્ણવ્યા છે, તે પણ ઠીક નથી. ભલે અજ્ઞાની લેક તેઓને પૂજ્ય તરીકે માને, પરંતુ પંડિત પુરુષે તેઓને પૂજ્ય તરીકે સ્વીકારતા નથી. મૂર્ખ લે કે તેની પૂજા કરે, તેથી કંઈ પ્રમાણ ભૂત કહી શકાય નહીં. મૂર્ખ લેકે તે શ્વાન આદિની પણ પૂજા કરતા દેખાય છે! વળી તમે કહ્યું કે દેવતા, અતિથિ અને પિતૃઓની પ્રીતિ સંપાદન કરવા કરાએલી વેદકત, હિંસા દેષયુકત નથી, તે પણ તમારૂં કથન સત્ય નથી. કેમ કે દેવતાઓ વૈકિય શરીરના ધારક હોવાથી પિતાના સંકલ્પમાત્રથી પ્રાપ્ત થયેલા આહારના પુદ્ગલેના રસાસ્વાદથી જ તૃપ્ત થઈ જાય છે. તમે આપેલી નિન્દનીય પશુમાંસની આહુતિને ગ્રહણ કરવાની ઈચ્છા પણ દેમાં સંભવિત નથી. કેમ કે પશુમાંસાદિરૂપ આર્તિનું ગ્રહણ તે દારિક શરીરધારીઓને જ સંભવે છે. (એક-અનેક, નાનું-મોટું, દશ્ય-અદશ્ય આદિ ભિન્ન ભિન્ન પ્રક્રિયા જે શરીર દ્વારા થાય તેને વૈક્રિય શરીર કહે છે.) જો તમે દેને આહુતિમાં આપેલા આહારના ભક્ષક તરીકે સ્વીકારશે તે દેવેનું મંત્રમય શરીર છે, તેમ તમે નહીં કહી શકે. તમે દેવેનું મંત્રમય શરીર સ્વીકારે છે. જૈમિનિ ઋષિએ કહ્યું છે કે “ચતુર્થ્યન્ત પદ તેજ દેવતા છે એટલે કે દેવને ઉદ્દેશીને ચતુથી નિો પ્રયોગ કરવો જોઈએ. મુગેન્દ્ર પશું કહ્યું છે કે જે દેવતાનું મંત્રમય શરીર ના હોય અને અમારી જેમ મૂર્ત શરીર હોય તે અમે જેમ એકીસાથે ભિન્ન ભિન્ન પ્રદેશમાં જઈ શકતા નથી. તેમ દેવતાઓ પણ ભિન્ન ભિન્ન પ્રદેશમાં એકીસાથે થતા યજ્ઞમાં જઈ શકે નહીં.
(टीका) सेति देवता । हुयमानस्य च वस्तुने। भस्मीभावमात्रोपलम्भात् , तदुपभोगजनिता देवानां प्रीतिः प्रलापमात्रम् । अपि च, योऽयं त्रेताग्निः स त्रयस्त्रिंशत्कोटि देवतानां मुखम् । “अग्निमुखा वै देवाः" इति श्रुतेः । ततश्चोत्तममध्यमाधमदेवानामेकेनैव मुखेन भुञ्जानानामन्योन्योच्छिष्टभुक्तिप्रसङ्गः । तथा च ते तुरुष्केभ्योऽप्यतिरिच्यन्ते । तेऽपि तावदेकत्रैवामत्रे भुञ्जते, न पुनरेकेनैव वदनेन । किश्च; एकस्मिन् वपुषि वदनबाहुल्यं कचन अयते, यत्पुनरनेकशरीरेष्वेकं मुखमिति महदाश्चर्यम् । सर्वेषां च देवानामेकस्मिन्नेवमखेऽङ्गीकृते, यदा केनचिदेको देवः पूजादिनाऽराद्धोऽन्यश्च निन्दादिना विराद्धः, ततश्चेकेनैव मुखेन युगपदनुग्रहनिग्रहवाक्योच्चारणसङ्करः प्रसज्येत । अन्यच्च, मुख देहस्य नवमा भागः, तदपि येष। दाहात्मकं, तेषामेकैकशः सकलदेहस्य दाहात्मकत्वं त्रिभुवनभस्मीकरणपर्यवसितमेव संभाव्यत इत्यलमतिचर्चया ॥
(અનુવાદ). વળી, આહુતિ અપાયેલા પદાર્થોનું કેવળ ભસ્મરૂપ જોવામાં આવે છે, તેથી તેમ કરાયેલા પદાર્થોને ઉપભેગથી દેવતાઓ પ્રસન્ન થાય છે, આ પ્રકારનું તમારું કથન પ્રલા૫ માત્ર છે. વળી તમે કહો છો કે દક્ષિણઅગ્નિ, અવનીય અગ્નિ, અને ગાહપત્ય