________________
अवतरण अधुना मीमांस कमेदाभिमत वेदविहितहिंसाया धर्महेतुत्वमुपपसिपुरःसरं निरस्यबाह
અવતરણું હવે મીમાંસકમતના એકદેશીય પક્ષને અભિમત વેદમાં કહેલી હિંસા તે ધર્મનું કારણ છે, તેનું યુક્તિપૂર્વક ખંડન કરતાં કહે છે કેઃ मूल-न धर्महेतुर्विहितापि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च ।
स्वपुत्रधाताद् नृपतित्वलिप्सा सब्रह्मचारि स्फुरितं परेषाम् ॥११॥ (મૂલ-અર્થ) વેદમાં કહેલી હિંસા ધર્મનું કારણ નથી. હિંસા ધર્મનું કારણ કેવી રીતે બની શકે? અને જે ધર્મનું કારણ છે, તે હિંસા કેવી રીતે હેઈ શકે? વેદમાં કહેલ હિંસાનં અપવાદ-વિધિથી પણ પ્રતિપાદન થઈ શકતું નથી. કેમકે જે કાર્ય માટે સામાન્ય વાક્ય હોય છે તે જ કાર્યને માટે અપવાદ વાકય હોય છે; અન્ય કાર્ય માટે પ્રયોગ કરેલા વાક્યનું અપવાદરૂપ હોઈ શકતું નથી. જે જીવના વધથી સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા હોય તે ખરેખર તે ઈચ્છા પિતાના પુત્રને મારીને રાજ્યની પ્રાપ્તિ કરવી તેના બરાબર છે ! જેમ કેઈ અજ્ઞાની પુરુષ #ર પરિણામથી પિતાના પુત્રને મારી રાજ્યલક્ષમી કદાપિ પ્રાપ્ત કરે તે પણ તેનું પુત્ર-વધથી ઉત્પન્ન થયેલું કલંક દૂર થઈ શકતું નથી, તેમ સ્વર્ગાદિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જીવહિંસા કરનારનું જીવવધજન્ય પાપ દૂર થઈ शतु नथी.
(टीका) इह खल्वचिर्मार्गप्रतिपक्षधूममार्गाश्रिता. जैमिनीया इत्थमाचक्षते । या हिंसा गादाद् व्यसनितया वा क्रियते सैवाधर्मानुबन्धहेतुः, प्रमादसंपादितत्वात् । शौनिकलुब्धकादीनामिव । वेदविहिता तु हिंसा प्रत्युत धर्महेतुः, देवतातिथिपितृणां प्रीतिसंपादकत्वात् , तथाविधपूजोपचारवत् । न च तत्प्रीतिसंपादकत्वमसिद्धम् । कारीरीप्रभृतियज्ञानां स्वसाध्ये वृष्टयादिफले यः खल्वव्यभिचारः, स तत्प्रीणितदेवताविशेषानुग्रहहेतुकः । एवं त्रिपुरार्णववर्णितच्छगलजाङ्गलहोमात् परराष्ट्रवशीकृतिरपि तदनुकूलितदैवतप्रसादसंपाद्या । अतिथिप्रीतिस्तु मधुपर्कसंस्कारादिसमास्वाद ना प्रत्यक्षोपलक्ष्यैव । पितॄणामपि तत्तदुपयाचितश्राद्धादिविधानेन प्रीणितात्मनां स्वसन्तानवृद्धिविधान साक्षादेव वीक्ष्यते । आगमश्चात्र प्रमाणम् । स च
ચા. ૧૫