________________
१०९
स्याद्वादमंजरी નિષેધ કરવા માટે, નવ શબદનો અર્થ નવ સંખ્યા કરીને વાદીને પૂછે છે કે આ માણુવક પાસે કયાં નવ કેબલ છે ? એક જ કેબલ છે. આનું નામ વાપૂછલ. (૨) સંભાવનામાત્રથી કહેલી વાતને સામાન્ય નિયમ બનાવીને વક્તાના વચનનો અપલાપ કરે તે સામાન્ય છલ, દા. ત. આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી યુક્ત છે.' એમ કહીને કેાઈ વક્તા બ્રાહ્મણની સ્તુતિ કરતાં કહે છે કે સંભવે છે કે બ્રાહ્મણેમાં વિદ્યા અને આચરણ સહજ પણ હોય છે, ત્યારે છલ કરનાર બ્રાહ્મણત્વ હેતુને આરેપ કરીને બ્રાહ્મણ માત્રમાં વિદ્યા અને આચારને સામાન્ય નિયમ બનાવીને વક્તા પ્રત્યે કહે છે કે : જે બ્રાહ્મણ માત્રમાં વિદ્યા અને આચાર સ્વાભાવિકપણે હેય તે પતિત બ્રાહ્મણમાં પણ વિદ્યા અને આચરણ હેવાં જોઈએ. કેમકે પતિત બ્રાહ્મણમાં પણ બ્રાહ્મણપણું તે છે ! આ રીતે સંભાવનામાત્ર કથનનું નિરાકરણ કરવું, તેને સામાન્ય છલ કહેવાય છે, (૩) ઔપચારિક પ્રગમાં મુખ્ય અર્થને નિષેધ કરી વક્તાના વચનને વ્યાઘાત કરે, તે ઉપચાર છલા દા. ત. માંચા અવાજ કરે છે ત્યારે છલવાદી કહે છે કે : શું અચેતન એવા માંચા અવાજ કરતા હશે ? માટે એમ કહેવું જોઈએ કે માંચા ઉપર બેઠેલા પુરુષે અવાજ કરે છે. આ રીતે વક્તાના અભિપ્રાયનું ખંડન કરવું તે ઉપચાર છલ કહેવાય છે.
(टीका) तथा सम्यगृहेतौ हेत्वाभासे वा वादिना प्रयुक्ते, झटिति तदोषतत्त्वाप्रतिभासे हेतुप्रतिबिम्बनप्रायं किमपि प्रत्यवस्थान जातिः दूषणाभास इत्यर्थः । सा च चतुर्विंशतिभेदा । साधादिप्रत्यवस्थान भेदेन । यथा “साधर्म्यवैधयोंस्कर्षापकर्षवर्ध्यावर्ण्य विकल्पसाध्यप्राप्त्यप्राप्तिप्रसङ्गप्रति दृष्टान्ताऽनुत्पत्तिसंशयप्रकरण हेत्वर्थापत्त्यविशेषोपपत्युपलब्ध्यनुपलब्धिनित्यानित्यकार्यसमाः" ||
(અનુવાદ) વાદી સભ્ય હેતુ અથવા હેવાભાસનો પ્રયોગ કરે તેમાં દોષ જાણ્યા વિના શિઘ્રતાથી કંઈક પણ હેતુ સરખું લાવીને પ્રત્યુત્તર આપે, તે જાતિ નામને દૂષણભાસ કહેવાય છે. તે જાતિ ચોવીશ પ્રકારની છે. તે આ પ્રમાણે સાધ–વૈધમ્ય ઉત્કર્ષ-અપકર્ષ, વય–અવણ્ય, વિકલ્પ, સાધ્ય, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, પ્રસંગ, પ્રતિદષ્ટાંત, અનુત્પત્તિ, સંશય, પ્રકરણ, હેતુ, અથપત્તિ, અવિશેષ, ઉપપત્તિ, ઉપલબ્ધિ, અનુપલબ્ધિ, નિત્ય, અનિત્ય અને કાય સમ.
___ (टीका) तत्र साधम्र्येण प्रत्यवस्थानं साधर्म्यसमा जातिर्भवति । अनित्यः शब्दः, कृतकत्वाद्, घटवदिति प्रयोगे कृते साधर्म्यप्रयोगेणैव प्रत्यवस्थानम् नित्यः રો, નિવારવા, વાજારાવત ! રાતિ વિશેષg: રક્ષાબત તાत्वादनित्यः शब्दः, न पुनराकाशसाधाद् निरवयवस्वाद् नित्यः इति । वैधम्र्येण प्रत्यवस्थानं वैधर्म्यसमा जातिभवति । अनित्यः शब्दः, कृतकत्वाद्, 'घटबदित्यचैव प्रयोगे स एव प्रतिहेतुर्वैधयेण प्रयुज्यते नित्यः शब्दो, निरवयवत्वात् । अनित्यं हि सावयवं दृष्टम् घटादीति । न चास्ति विशेषहेतुः घटसाधात् कृतकत्वादनित्यः