________________
૨૪૩
પ્રમાણમીમાંસા /૨/૧/૩૦ ६ ६७. साधनदूषणाद्यभिधानं च प्रायो वादे भवतीति वादस्य लक्षणमाह
तत्त्वसंरक्षणार्थं प्राश्निकादिसमक्षं साधनदूषणवदनं वादः ॥३०॥
६८. स्वपक्षसिद्धये वादिनः 'साधनम्' तत्प्रतिषेधाय प्रतिवादिनो 'दूषणम्' । प्रतिवादिनोऽपि स्वपक्षसिद्धये 'साधनम्' तत्प्रतिषेधाय वादिनो 'दूषणम्' । तदेवं वादिनः साधनदूषणे प्रतिवादिनोऽपि साधनदूषणे द्वयोर्वादिप्रतिवादिभ्याम् वदनम्' अभिधानम् 'वादः' । कथमित्याह- 'प्राश्निकादिसमक्षम्' ImવિI: સચ્ચા -
“નિયરમયજ્ઞાદ વાનગા પ ક્ષતા મિUT: . '
वादपथेष्वभियुक्तास्तुलासमाः प्राश्निकाः प्रोक्ताः ॥" इत्येवंलक्षणाः । आदि ग्रहणेन सभापतिवादिप्रतिवादिपरिग्रहः, सेयं चतुरङ्गा कथा, एकस्याप्यङ्गस्य वैकल्ये कथात्वानुपपत्तेः । વડવાઓ માંચા ઉપર બેઠેલાં પુરૂષો અવાજ કરતા હોય છે, ત્યારે માંચો અવાજ કરે છે” એવો પ્રયોગ કરે જ છે. તે વ્યવહારથી “ગ્યા કોશક્તિ” શબ્દનું સામર્થ્ય હોવાથી તત્રસ્થાઃ ક્રોશક્તિનો ખ્યાલ આવી જ જાય છે. ગાડી ચાલતા સ્ટેશન ચાલતુ દેખાય છે, પણ “સ્ટેશન ચાલે છે” આવો પ્રયોગ થતો ન હોવાથી પરીક્ષાથી ખ્યાલ આવે કે આ શબ્દમાં તેવું સામર્થ્ય નથી. “ભારત પાકિસ્તાન લડે છે.” વગેરે પ્રયોગો તો પ્રસિદ્ધ છે. નહિતર દેશ તો જડ હોય તે ક્યાંથી યુદ્ધ કરી શકે? તેના માણસો જ યુદ્ધ કરે છે, પણ વ્યવહારથી તેવાં શબ્દ સામર્થનો ખ્યાલ આવી જાય છે. રેલા ૬૭. સાધન અને દૂષણનો પ્રયોગ પ્રાયઃ વાદમાં જ થાય છે. માટે વાદનું લક્ષણ કહે છે.
તત્ત્વના સંરક્ષણ માટે સભ્ય વગેરેની સમક્ષ સાધન અને
દૂષણનું કથન ક્રવું તે વાદ ial| ૬૮. વાદી સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનનો પ્રયોગ કરે છે. ત્યારે પ્રતિવાદી વાદીનાં પક્ષનો નિરાસ કરવા દૂષણનો પ્રયોગ કરે છે. પ્રતિવાદી પણ સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રયોગ કરે તે સાધન અને તેના પક્ષના નિષેધ કરવા વાદી દૂષણનો પ્રયોગ કરે છે. એમ વાદી અને પ્રતિવાદીના સાધન દૂષણ હોય છે. તે બન્નેનું પોત પોતાના સાધન, દૂષણનું વાદી પ્રતિવાદી દ્વારા કહેવું તે વાદ. જેમકે વાદી,“શબ્દ અનિત્ય છે કૃતકવાતુ” આ સાધન પ્રયોગ થયો, પ્રતિવાદી “શબ્દ અનિત્ય નથી શ્રાવણવા”, આ દૂષણ પ્રયોગ થયો. પ્રતિવાદી “શબ્દ નિત્ય છે. આકાશગુણત્વાત” સાધન થયું છે વાદી” “શબ્દ નિત્ય નથી, કાદાચિલ્ક ઉપલંભાત” દૂષણ પ્રયોગ થયો.
પ્ર.” આનું કથન કેવી રીતે કરવું ? ઉ.સભ્યોની સમક્ષ કરવું. પ્રાનિક એટલે સભ્ય (કહ્યું છે કે) -
સ્વ પર સિદ્ધાંતના જ્ઞાતા, કુલીન બને પક્ષથી સ્વીકાર્ય, ક્ષમાવાન, વાદપક્ષમાં નિપુણ–ઉપયુક્ત, ૨ -૦પને પોતt -૦. ૨ વેરાન - ૦