________________
પ્રમાણમીમાંસા /૧/૨/૧૪
૧૮૧ यथा परार्थाश्चक्षुरादयः सयातत्वाच्छयनाशनाद्यगवदित्यन 'परार्था इत्यात्मार्थाः । बुद्धिमत्कारण पूर्वक क्षित्यादि कार्यत्वादित्यत्राऽशरीरसर्वज्ञपूर्वकत्वमिति।
५५. 'असिद्धम्' इत्यनेनानध्यवसाय-संशय-विपर्ययविषयस्य वस्तुनः साध्यत्वम्, न सिद्धस्य यथा श्रावणः शब्द इति । “नानुपलब्धे न निर्णीते न्यायः प्रवर्तते" [न्यायमा० १.१.१] इति हि सर्वपार्षदम्।
६५६. 'अबाध्यम्' इत्यनेन प्रत्यक्षादिबाधितस्य साध्यत्वं मा भूदित्याह । एतत् साध्यस्य लक्षणम | ‘પક્ષ:' રૂતિ સાધ્યર્થવ નામાના મેતત્ રૂા. બને. અને વૈશેષિકે શબ્દને આકાશનો ગુણ પણ માન્યો છે, પરંતુ જ્યારે શબ્દને નિત્ય સિદ્ધ કરવાનો હોય ત્યારે આકાશના ગુણ તરીકે સિદ્ધ કરવા નથી માગતા, કેમકે નિત્ય દ્રવ્યના ગુણ તરીકે સિદ્ધથતા નિત્ય માનવાની આપત્તિ આવે. તે તેમને ઈષ્ટ નથી. પરંતુ સર્વત્ર ઉપલબ્ધ થતો હોવાથી પૃથ્વી વગેરેના ગુણ તરીકે સંગત ન થવાથી પારિશેષ અનુમાનથી આકાશનો ગુણ માનવો ઈષ્ટ છે. તેઓ તેને ગુણ તરીકે સિદ્ધ કરવા નથી માગતા ત્યારે તે આકાશગુણત્વાદિ સાધ્ય નથી બનતાં.
આનાથી ઉછું જેનો શબ્દ દ્વારા શાસ્ત્રમાં પ્રયોગમાં ઉલ્લેખ ન કરાયો હોય પણ જો તેને સાધવા ઈચ્છા કરાય તો તે સાધ્ય બની જાય છે.
જેમ કે “ચ વગેરે પરાર્થ = બીજાનાં ઉપયોગ માટેના પદાર્થ છે, કારણ કે તે સંઘાત રૂપ છે” શયન અશનાદિનાં અંગની જેમ, વસ્ત્ર ઇત્યાદિનાં સંઘાતથી શયન બને છે, ઘઉં વગેરે ધાન્યના સંઘાતથી અશન બને છે, શયનાદિ પોતાના માટે નથી હોતા પણ પોતાના ઉપભોક્તા વ્યક્તિ માટે જ હોય છે, આથી તેને પરાર્થ કહેવાય છે. તેમ ચક્ષુ અનેક પુગલનાં સંઘાત રૂપ હોઈ પરાર્થ- આત્મા માટે ઉપયોગી છે. પરાર્થ શબ્દ હોવા છતાં આત્માર્થ અભિપ્રેત હોવાથી તેજ સાધ્ય બને છે. જો અહીં પરનો અર્થ સ્વભિન્ન અન્ય કોઈ પણ આવો કરીએ તો તભિન્નતત્સદૃશ જે આવશે તે પણ સંહત જડપદાર્થ જ આવશે કા.કે. આત્માતો લેવાનો નથી, અને શયનાદિ અને ચક્ષુ વિ. પુરૂગલ-જડ છે માટે તત્સદેશ પણ જડ પદાર્થ જ આવે ને. તેવો અર્થ કરતા સાંખ્યોને અભિમત એવો આત્મા સિદ્ધ નહીં થાય. તથા “પૃથ્વી વગેરે બુદ્ધિમાનું કર્તાવાળી-કર્તાથી જન્ય છે, કાર્ય હોવાથી. અહીં બુદ્ધિમતુકર્ણત્વ સાધ્ય શબ્દથી કહ્યું છે, છતાં પણ તૈયાયિકને આ અનુમાનથી આખરે ઈશ્વરને સિદ્ધ કરવા ઈષ્ટ હોવાથી “અશરીરી સર્વજ્ઞ કર્તૃત્વ” સાધ્ય માનવામાં આવે છે.
પપત્ર “અસિદ્ધ આ વિશેષણથી જે વિષયમાં પ્રતિવાદીને અનધ્યવસાય, સંશય કે વિપર્યય હોય તે સાધ્ય બને છે, જે પ્રતિવાદીને સિદ્ધ હોય તે સાધ્ય નથી બનતું. જેમ શબ્દ (સાંભળવાનો વિષય) છે, એમાં કોઈને વિવાદ ન હોવાથી શ્રાવણત્વ સાધ્ય ન બને. સર્વથા અનુપલબ્ધ-અજ્ઞાત હોય અથવા સર્વથા સિદ્ધ નિશ્ચિત વસ્તુમાં ન્યાયના હેતુની પ્રવૃત્તિ થતી નથી ન્યાય ભા. ૧.૧.૧) આ વાત બધાને સમ્મત છે.
પદ-અબાધ્ય’ આ વિશેષણથી જે પ્રત્યક્ષ વગેરે પ્રમાણથી બાધિત હોય તે સાધ્ય ન બને. જેમ “વતિ અનુષ્ણ,” “અનુણ” સ્પાર્શના પ્રત્યક્ષથી બાધિત હોવાથી સાધ્ય બની શકતું નથી. પક્ષ એ સાધ્યનો જ પર્યાયવાચી છે ૧૩
१ परार्था बुद्धि०-२० । २०पूर्व क्षि०-३० । ३ इत्याह ।