________________
१५४/१/२/७-८-८
પ્રમાણમીમાંસા ६ २७. अथ क्रमप्राप्तमनुमानं लक्षयति
साधनात्साध्यविज्ञानम् अनुमानम् ॥७॥ ६२८. साधनं साध्यं च वक्ष्यमाणलक्षणम् । दृष्टादुपदिष्टाद्वा 'साधनात्' यत् 'साध्यस्य' 'विज्ञानम्' सम्यगर्थनिर्णयात्मकं तदनुमीयतेऽनेनेति 'अनुमानम्' लिङ्गग्रहणसम्बन्धस्मरणयोः पश्चात् परिच्छेदनम् ॥७॥
तत् द्विधा स्वार्थं परार्थं च ॥८॥ ६ २९. 'तत्' अनुमानं द्विप्रकार स्वार्थ-परार्थभेदात् । स्वव्यामोहनिवर्तनक्षमम् "स्वार्थम्' । परव्यामोहनिवर्तनक्षमम् 'परार्थम्' ॥८॥
६ ३०. तत्र स्वार्थ लक्षयतिस्वार्थं स्वनिश्चितसाध्याविनाभावैकलक्षणात् साधनात् साध्यज्ञानम् ॥९॥
8 ३१. साध्यं विनाऽभवनं साध्याविनाभावः स्वेनात्मना निश्चित: साध्याविनाभाव एवैकं लक्षणं यस्य तत् 'स्वनिश्चितसाध्याविनाभावैकलक्षणम्' तस्मात्तथाविधात् 'साधनात्' लिङ्गात् 'साध्यस्य' लिङ्गिनो 'ज्ञानम्' स्वार्थम्' अनुमानम् । इह च न योग्यतया लिङ्ग परोक्षार्थप्रतिपत्तेरगम्, यथा बीजमकुरस्य, “अदृष्टाद् धूमादग्नेरप्रतिपत्तेः, नापि स्वनिश्च (स्वविष) यज्ञानापेक्षं यथा प्रदीपो घटादेः, दृष्टादप्यनिश्चिताविनाभावादप्रतिपत्तेः। २७. वे अममा आवेश अनुमानने शवि छ.....
સાધનાથી સાધ્યનું જ્ઞાન ક્રવું તે અનુમાન Inશા ૨૮. સાધન અને સાધ્યનું સ્વરૂપ આગળ કહેવાનાં છીએ. જાતે જોયેલા અથવા બીજાની પાસે સાંભળેલા સાધનથી સાધ્યનું સમ્યગુ નિર્ણય સ્વરૂપ જ્ઞાન તે અનુમાન, (અનુમિતિ જેનાથી થાય તે અનુમાન) એટલે સાધનનું જ્ઞાન અને અવિનાભાવનું સ્મરણ થયા પછી થનારૂં જ્ઞાન તે અનુમાન iણી.
અનુમાનનાં બે ભેદ છે. સ્વાર્થ અને પરાર્થ III ૨૯. સ્વાર્થનુમાન, પરાર્થાનુમાનના ભેદથી તે અનુમાન બે પ્રકારે છે, જે પોતાનાં પ્રમાતાનાં ખુદનાં અજ્ઞાનને દૂર કરવામાં સમર્થ હોય તે સ્વાર્થોનુમાન જે બીજાનાં અજ્ઞાનને દૂર કરવા સમર્થ હોય તે પરાર્થનુમાન. ધૂમને જોઈ જાતે અગ્નિનો નિર્ણય કરવો તે સ્વાર્થનુમાન. અને પંચાવયવી વાક્યદ્વારા બીજાને તેવો બોધ કરાવવો તે પરાર્થનુમાન. liટા
300 पदो स्वार्थानुमानने ओगावे छे..... જાતે નિશ્ચય રેલાં સાધ્યનાં અવિનાભાવિ સ્વરૂપવાળા સાધનથી સાધ્યનું જ્ઞાન
ક્રવું તે સ્વાથનુમાન IIII ૩૧. સાધ્ય વિના ન હોવું તે સાધ્યાવિનાભાવ, જાતે નક્કી કરેલ જે સાધ્યા વિનાભાવ તે એક જ છે લક્ષણ જેનું તે સાધન, તેવાં સાધનથી- લિંગથી સાધ્યનું-લિંગીનું જ્ઞાન સ્વાર્થનુમાન. લિંગનું બીજું કોઈ લક્ષણ ન હોઈ १ दृष्टिपथमागतात् । २ परार्थानुमाने कथितात् । अनेन अतः पश्चादर्थता । ४ स्वस्मायिदं स्वार्थ येन स्वयं प्रतिपद्यते । ५ परस्मायिदं परार्थ येनपरः प्रतिवद्यते । ६० श्चितं सा०-डे० । ७-० भावेंक० -३०। ८-अग्निज्ञानं प्रति घूमस्य योग्यता शक्तिविशेषोऽस्त्येव परं दृष्टो हि धूमो धूमध्वजं गमयति नादृष्ट इति ।