________________
પ્રમાણમીમાંસા /૧/૨/૩
૧૩૩ मैवं वोचः, परोक्षलक्षणसगृहीतानि परोक्षप्रमाणान्न विभेदवर्तीनि; यथैव हि प्रत्यक्षलक्षणसङगहीतानीन्द्रियज्ञान-मानस-स्वसंवेदन-योगिज्ञानानि सौगतानां न प्रत्यक्षादतिरिच्यन्ते, तथैव हि परोक्षलक्षणाक्षिप्तानि स्मृत्यादीनि न मूलप्रमाणसङ्ख्यापरिपन्थीनीति । स्मृत्यादीनां पञ्चानां द्वन्द्वः ॥२॥ ६६. तत्र स्मृतिं लक्षयति
વાસનોનોથતુવો વિત્યાર સ્મૃતિઃ IIણા હુ ૭. “વાસના' અંજાર તથા “ો' પ્રવક્તા તરિવચના,
“ાનમાઁણે સંઈ ર થારVા હોડ નાયબ્રા" [વિશેષા ૦ ૦ ૨૩૨] इति वचनाच्चिरकालस्थायिन्यपि वासनाऽनुदुद्धा न स्मृतिहेतुः, आवरणक्षयोपशमसदृशदर्शनादिसामग्रीलब्धप्रबोधा' तु स्मृति जनयतीति वासनोबोधहेतुका' इत्युक्तम् ।
૫. શંકાકાર : સ્મૃતિ વગેરેને સ્વતંત્ર પ્રમાણ કેમ નથી કહેતા? આ દ્રવિડોનો શેકેલો લોટ ખાવાના ન્યાયનો શો અર્થ? એટલે જેનો સ્વાદ અલગ અલગ હોય તેવાં બધાની ભેળસેળ કરી તેને ખાવાનો શો અર્થ? અર્થાત્ ભિન્ન ભિન્ન બધાં પ્રમાણોની ભેળસેળ કરવાની શી જરૂર?
સમાધાનઃ આવું ન બોલો, પરોક્ષ લક્ષણમાં અંતર્ગત થઈ જાય તે પ્રમાણો પરોક્ષ પ્રમાણથી જુદા ન હોઈ શકે. જેમ પ્રત્યક્ષ લક્ષણની અંતર્ગત ગણાતા બૌદ્ધમતના અનુસારે ઈદ્રિયજ્ઞાન, માનસ જ્ઞાન, સ્વસંવેદન અને યોગિન્નાન વગેરે પ્રત્યક્ષનાં લક્ષણમાં સંગૃહીત થવાથી પ્રત્યક્ષથી ભિન્ન નથી. એજ પ્રમાણે પરોક્ષ લક્ષણમાં સમાવિષ્ટ થનારાં સ્મૃતિ વગેરે પ્રમાણો મૂળ પ્રમાણ સંખ્યાનાં વિરોધી નથી. સૂત્રમાં સ્મૃતિ આદિ પાંચનો લંદ સમાસ કર્યો છે. રા. ૬. સ્મૃતિના સ્વરૂપને દર્શાવે છે” વાસનાની જાગૃતિ જેમાં હેતુ રૂપ હોય અને “તે આવું છે” એવા આકાર
વાળું જ્ઞાન હોય તે સ્મૃતિ Il3II ૭. વાસના એટલે ધારણા નામની સંસ્કાર તેનો ઉબોધ જેનું કારણ છે તે સ્મૃતિ. (વિશેષ. ભાષ્ય ગા.૩૩૩)માં કહ્યું છે કે અસંખ્ય–સંખ્ય કાળ સુધી ધારણા રહે છે. આ કથનથી એ સિદ્ધ થયું કે લાંબા કાળ સુધી રહેનારી વાસના જો જાગૃત ન બને તો તે સ્મૃતિમાં હેતુ રૂપ બનતી નથી.
તેવા આવરણનો ક્ષયોપશમ અને તત્સંબંધી કે સમાન પદાર્થનું દર્શન ઈત્યાદિથી જેની જાગૃતિ થાય તે १ धारणा । २ स्मृतिजननाभिमुख्यम् । ३-०घा अनुस्म मु-पा० ।। ૧ દ્રવિડ -દક્ષિણ ના ઘાટ પર રહેનારી એકહલકી જાતિ છે તે શેકેલા મેંદા (લોંટ) વ બધુ ભેગું કરીને ખાય છે, તેની જેમ, એટલે કોઈ પણ ભેળસેળ કરે ત્યારે આનો ત્યાં ન્યાય તરીકે ઉપયોગ થાય છે. ૨ આદિપદથી ન્યાયસૂત્રમાં તેના નિમિત્ત દર્શાવેલ છે તેનો પરિગ્રહ કરવો તથાતિ “થાનનાળાનાનાसादृश्यपरिग्रहाश्रयाश्रित-सम्बन्धानन्तर्यवियोगैककार्यविरोधातिशयप्रासिव्यवधानसुखदुःखेच्छा-द्वेषभयार्थित्वक्रियाराग
નિમિત્તેથ: ચા, રૂ, ૨/૪ર પ્રણિધાન-“ત્યાં મેં શું જોયેલું?” તેના માટે એકાગ્ર બનતા પણ તે પદાર્થ યાદ આવે છે. તેના પદાર્થના કારણથી, પુનઃ અભ્યાસ કરવાથી, લિંગ કે લક્ષણ દેખવાથી-સાંભળવાથી તેના આશ્રયને દેખવાથી, જેની સાથે તેનો સંબંધ તે સંબંધના શાનથી એક વસ્તુની તરત જ-આંતર વિના રહેલ હોય તેવી વસ્તુના શાનથી-જેમ ૧૦૧મું સત્ર બોલતા