________________
સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’: “અમૃત જ્યોતિ न द्रव्येण खंडयामि । न क्षेत्रेण खंडयामि । न कालेन खंडयामि । न भावेन खंडयामि । सुविशुद्धो एको ज्ञानमात्रभावोऽस्मि । અર્થ - હું નથી દ્રવ્યથી મંડાતો, હું નથી હોત્રથી મંડાતો, હું નથી કાળથી મંડાતો, હું નથી ભાવથી ખંડાતો, સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય દ્રવ્ય હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર - અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. કાળ • અજર, અમર, શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવ - શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દેષ્ટા છું.” -શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૯, હાથનોંધ-૧-૭
“અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ - દીઠો સુવિધિ.” - શ્રી દેવચંદ્રજી અત્રે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી હું અખંડ આત્મવસ્તુ છું એવી પરમ આત્મભાવનાની
ધૂન લેવડાવતા મંત્રપદ રૂપ આ સૂત્ર પરમ મંત્રદૃષ્ટા અમૃતચંદ્રજીએ દ્રવ્ય-શેત્ર-કાળ-ભાવથી “આત્માની ખ્યાતિ' કરતા આ યથાર્થનામા “આત્મખ્યાતિ' સૂત્રમાં સૂત્રિત કર્યું હું અખંડ આત્મવસ્તુ છું છે - હું દ્રવ્ય છું ખંડાતો નથી - “ખંડિત' - ખંડ ખંડ થતો નથી, હું ક્ષેત્રથી
ખંડાતો નથી - “ખંડિત' - ખંડ ખંડ થતો નથી, હું કાળથી ખંડાતો નથી - ખંડિત’ - ખંડ ખંડ થતો નથી, હું ભાવથી ખંડાતો નથી - “ખંડિત' - ખંડ ખંડ થતો નથી, હું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ને ભાવથી અખંડ એવો “સુવિશુદ્ધ' - અત્યંત વિશુદ્ધ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત જ્ઞાનમાત્ર ભાવ છું, સુવિશુદ્ધ હો જ્ઞાનમાત્રમાવોર્મિ |
અ
૮૭૫