________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૪૦૫ - ૪૦૭
आत्मख्याति टीका आत्मा यस्यामूर्तो न खलु स आहारको भवत्येवं । आहारः खलु मूर्तो यस्मात्स पुद्गलमयस्तु ॥४०५॥ नापि शक्यते ग्रहीतुं यत् न विमोक्तुं यच्च यत्परं द्रव्यं । स कोऽपि च तस्य गुणो प्रायोगिको वैस्रसो वापि ॥४०६॥ तस्मात्तु यो विशुद्धश्चेतयिता स नैव गृह्णाति किंचित् ।
नैव विमुंचति किंचिदपि जीवाजीवयो द्रव्ययोः ॥४०७॥ ज्ञानं हि परद्रव्यंच्च किंचिदपि न गृह्णाति न मुंचति, प्रायोगिकगुणसामर्थ्याद् वैनसिकगुणसामर्थ्याद् वा ज्ञानेन परद्रव्यस्य गृहीतुं मोक्तुं चाशक्यत्वात् ।
परद्रव्यंचन ज्ञानस्यामूर्तात्मद्रव्यस्य मूर्तपुद्गलद्रव्यत्वादाहारः ततो ज्ञानं नाहारकं भवत्यतो ज्ञानस्य देहो नाशंकनीयः ||४०५||४०६||४०७||
આત્મખ્યાતિ ટીકા જ્ઞાન નિશ્ચય કરીને પરદ્રવ્યને કિંચિતું પણ નથી ગ્રહતું, નથી મૂકતું, - પ્રાયોગિક ગુણસામર્થ્ય થકી વા વૈઋસિક ગણસામર્થ્ય થકી જ્ઞાનથી પરદ્રવ્યનું ગ્રહવાનું અને મૂકવાનું અશક્યપણું છે માટે, અને પદ્રવ્ય – જ્ઞાનનો - અમૂર્ત આત્મદ્રવ્યનો – મૂર્ત પુદ્ગલદ્રવ્યત્વયા - આહાર નથી, તેથી જ્ઞાન આહારક હોતું નથી, એથી કરીને જ્ઞાનનો દેહ આશંકનીય નથી. ૪૦૫, ૪૦૬, ૪૦૭
- “અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિષે સ્પષ્ટ એવો અણાહારી આત્મા, સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. તે જોનાર એવા જે તીર્થંકરાદિ જ્ઞાની પોતે પોતે જ શુદ્ધાત્મા છે તો ત્યાં ભિન્નપણે જોવાનું કહેવું છે કે ઘટતું નથી, તથાપિ વાણી ધર્મે એમ કહ્યું છે.” -
શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૮), ૪૩૭ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે “જ્ઞાન આહારક નથી' એમ આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે - આત્મા જેનો “અમૂર્ત' - અરૂપી છે અર્થાત ઈદ્રિયગ્રાહ્ય રૂપ - રસ - ગંધ - સ્પર્શ રહિત ઈદ્રિયાતીત છે, તે નિશ્ચય કરીને “એમ” - ઉપરની ગાથાઓમાં ગમિક સૂત્ર શૈલીથી સ્પષ્ટ ભેદવિજ્ઞાનથી વિવરી દેખાડ્યું તેમ “આહારક' - આહાર કરનારો - પરદ્રવ્યનું આહરણ કરનારો નથી, આહાર છે તે સ્કુટપણે - પ્રગટપણે “મૂર્ત” - રૂપી છે - રૂપ - રસ - ગંધ - સ્પર્શ સહિત ઈદ્રિયગ્રાહ્ય છે, કારણકે તે પુદ્ગલમય જ છે. તે જ્ઞાનનો - આત્માનો તે એવો કોઈ પણ “પ્રાયોગિક' - પ્રયોગજન્ય - પુરુષ પ્રયત્નજન્ય વા “વૈગ્નસિક - વિઝસાજન્ય - નૈસર્ગિક પરિણામજન્ય ગુણ છે નહિ કે જેથી પરદ્રવ્ય ગ્રહવાનું શક્ય બને વા “વિમોચવાનું' - મૂકવાનું - છોડી દેવાનું શક્ય બને. આમ છે તેથી જે વિશુદ્ધ “ચેતયિતા’ - ચેતનારો - ચેતન આત્મા છે, તે જીવ - અજીવ એ બે દ્રવ્યમાં ‘કિંચિત્' - કંઈ પણ નથી ગ્રહતો. “કિંચિત' - કંઈ પણ નથી મૂકતો. આવા ભાવની આ મહાન ગાથાઓના ભ આત્મખ્યાતિ'કર્તાએ નિખુષ યુક્તિથી ઓર સ્પષ્ટીકરણ કર્યું છે – જ્ઞાન દિ પરદ્રવ્યં વિવિપિ ન વૃદ્ધાંતિ ન મુંતિ - જ્ઞાન નિશ્ચય કરીને પરદ્રવ્યને કિંચિત્ પણ નથી રહતું - નથી મૂકતું. શા માટે ? “પ્રાયોગિક - પ્રયોગજન્ય - પુરુષ પ્રયત્નજન્ય ગુણના સામર્થ્ય થકી કે “વૈગ્નસિક' - વિગ્નસાથી - કુદરતી સ્વાભાવિક પરિણામથી જન્ય ગુણના સામર્થ્ય થકી જ્ઞાનથી પરદ્રવ્યના ગ્રહવાનું અને મૂકવાનું અશક્યપણું છે માટે – જ્ઞાનેન રદ્રવ્યય પૃહીતું મોવતું રાશવયાત્ | - એટલે જ્ઞાનનો – “અમૂર્ત - અરૂપી એવા આત્મદ્રવ્યનો
૭૬૭