________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) : આલોચના કલ્પ આ આલોચનાસાર સમયસાર કળશમાં (૩૫) ચૈતન્યભાવના ભાવે છે -
आर्या मोहविलासविज्जूंभितमिदमुदयत्कर्म सकलमालोच्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२७॥
| તિ માતોના વકત્વ: || મોહ વિલાસ વિભિત આ, આલોચી ઉદય તું સકલ કર્મ, વનું નિત્ય આત્માથી, ચૈતન્યાત્મ આત્મામાં નિષ્કર્મ. ૨૨૭
અમૃત પદ - ૨૨૭
(ઢાળ - પૂર્વોક્ત) મોહ વિલાસ આલોચી આ રે, ઉદય તું સહુ કર્મ, વતું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વતું ચૈતન્યાત્મ આત્મમાં રે...
અર્થ - આ ઉદય પામતા કર્મને સકલને મોહ વિલાસ વિભિત આલોચીને નિષ્કર્મ એવા ચૈતન્યાત્મ આત્મામાં હું નિત્ય આત્માથી વર્તુ છું. ૨૨૭
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૦૭ કોઈ બહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિરલા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ, ૨-૨૦
ઉપરમાં વર્તમાન કાળ સંબંધી દોષની આલોચનાના ૪૯ પ્રકાર એક-દ્ધિક-ત્રિક સંયોગથી વિવરી બતાવ્યા તેના સારસમુચ્ચય રૂપ આ ઉપસંહાર કળશ કહ્યો છે - આ ઉદય પામી રહેલા સકલ કર્મને મોહ વિલાસ વિજ઼ભિત - “મોહવિનાવિનૃમિત' - મોહ વિલાસનું વિભિત - ચેરિત આલોચીને, નિષ્કર્મ - કર્મ રહિત એવા, ચૈતન્ય જેનો આત્મા છે એવા ચૈતન્યાત્મ - ચૈતન્ય સ્વરૂપ આત્મામાં હું નિત્ય આત્માથી વર્તુ છું - માનિ નૈતન્યાનિ નિર્મળ નિત્યમાત્મના વર્તે |