________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૨૭ આત્માને પરદ્રવ્યરૂપ પુદ્ગલ કર્મનું એટલે કે પુગલ દ્રવ્યમય દ્રવ્યકર્મનું કર્તાપણું છે જ નહિ, આત્મા દ્રવ્યકર્મનો અકર્તા જ છે. કર્તા - કર્મ અધિકારમાં વિસ્તારથી વર્ણાવવામાં આવ્યા પ્રમાણે વ્યાપ્ય - વ્યાપક ભાવથી આત્મા ૫ગલમય દ્રવ્યકર્મનો કર્તા નથી જ.
સર્વ વિશુદ્ધ જ્ઞાન
૬૧૧