________________
પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૫ વિષયપણાને લીધે. આ” (પ્રશસ્ત રાગ) ફુટપણે પૂલ લક્ષ્યતાએ કરી કેવલ ભક્તિ પ્રાધાન્ય છે જેને એવા અજ્ઞાનીને હોય છે, ઉપરિતન (ઉપરની) ભૂમિકામાં જેણે સ્થાન નથી પ્રાપ્ત કર્યું એવા જ્ઞાનીને પણ અસ્થાન રાગ-નિષેધાર્થે વા તીવ્ર રાગ જ્વર વિનોદાર્થો (દૂર કરવા માટે) કદાચિતું હોય છે. (૨) તેમજ - તીવ્ર મોહવિપાક થકી પ્રભવ - જન્મ પામતી આહાર - ભય - મૈથુન - પરિગ્રહ એ સંજ્ઞાઓ, તીવ્ર કષાયોદયથી અનુરંજિત (રંગાયેલી) યોગ - પ્રવૃત્તિરૂપા કૃષ્ણ - નીલ - કપોત એ ત્રણ લેશ્યાઓ, રાગ-દ્વેષના ઉદય - પ્રકર્ષ થકી ઈદ્રિયાધીનપણું, રાગ-દ્વેષ ઉદ્રક થકી પ્રિય સંયોગ - અપ્રિય વિયોગ - વેદના મોક્ષણ - નિદાન આકાંક્ષણ રૂપ આર્ત, કષાયથી ક્રૂર આશયપણા થકી હિંસા – અસત્ય – તેય - વિષય સંરક્ષણ આનંદરૂપ રૌદ્ર, શુભ કર્મથી અન્યત્ર દુષ્ટતાથી પ્રયુક્ત જ્ઞાન તે નૈષ્કર્મ, સામાન્યથી દર્શન - ચારિત્રમોહનીયના ઉદય થકી ઉપજનિત અવિવેકરૂપ મોહ, આ ભાવ આસ્રવ પ્રપંચ દ્રવ્ય પાપામ્રવ પ્રપંચપ્રદ હોય છે - “gs: ભાવપાપાત્રવપ્રપ દ્રવ્યTITIકૂવો ભવતિ |’ - અમૃતચંદ્રજીની આ સ્પષ્ટ મીમાંસા પરથી સમજાય છે કે મંદ મોહ - કષાય રૂપ વિશદ્ધિ પરિણામથી ઉપજતો શુભ જીવપરિણામ શુભોપયોગ કે તીવ્ર મોહ - કષાય રૂપ સંક્લેશ પરિણામથી ઉપજતો અશુભ જીવ પરિણામ - અશુભોપયોગ એ બન્ને અજ્ઞાનના જ અંગભૂત છે. એટલે મોહ - કષાયના મંદ – તીવ્રપણાની અપેક્ષાએ જો કે શુભ - અશુભ ભાવનું સમકક્ષપણું નથી અને અશુભોપયોગની અપેક્ષાએ તો શુભોપયોગ કથંચિત ઈષ્ટ જ છે, છતાં શુદ્ધોપયોગની અપેક્ષાએ તો અશુદ્ધોપયોગના અંગભૂત શુભોપયોગ - અશુભોપયોગ બ ય પુગલમય કર્મબંધના કારાપણાને લીધે મુમુક્ષુ જીવને અનિષ્ટ છે અને શુભ – અશુભ જીવપરિણામના કેવલ અજ્ઞાનપણાને લીધે કારણ અભેદથી કર્મનું એક સ્વરૂપપણું છે. - “તબ વહ કહે હૈ – શાસ્ત્ર વિષે શુભ અશુભ કો સમાન કહા હૈ. ઈસલિયે હમ કો તો વિશેષ જાનના યુક્ત નાંહી. (તિસકા સમાધાન) – જો જીવ શુભોપયોગ કો મોક્ષકા કારણ માન ઉપાદેય માને હૈ, શુદ્ધોપયોગ કો નાહીં પહચાન હૈ તિનકો શુભ અશુભ દોનોં કી અપેક્ષા વા બન્ધ કે કારણકી અપેક્ષા સમાન દિખાઈયે હૈ. ઔર શુભ અશુભ ભાવન કા પરસ્પર વિચાર કરિયે તો શુભ ભાવન વિષે કષાય મન્દ હોય હૈ ઇસલિયે બન્ધ ક્ષીણ હોય હૈ, અશુભ ભાવન વિષે કષાય તીવ્ર હોય હૈ, ઈસ લિયે બન્ધ બહુત હોય છે. ઐસે વિચાર કિયે અશુભ કી અપેક્ષા સિદ્ધાન્ત વિષે શુભ કો ભલા કહિયે હૈ. જૈસે રોગ તો થોડા વા બહુત ભી બુરા હૈ, પરંતુ બહુત રોગ કી અપેક્ષા થોડે રોગ કો ભી ભલા કહિયે, ઇસલિયે શુદ્ધોપયોગ ન હોય તો અશુભ કો છોડ શુભ વિષે પ્રવર્તના યુક્ત હૈ, શુભ કો છોડ અશુભ વિષે પ્રવર્તના યુક્ત નાહીં હૈ. **જૈસે કોઈ પુરુષ કિશ્ચિત માત્ર ભી અપના ધન દિયા ચાહે નાહીં પરન્તુ જહાં બહુત દ્રવ્ય જાતા જાને કહાં ચાહ કર થોડા દ્રવ્ય દેને કા ઉપાય કરે હૈ. તૈસે જ્ઞાની કે કિશ્ચિત્ માત્ર ભી કષાય રૂપ કાર્ય કી ચાહ નાહ, પરન્તુ જહાં બહુત કષાય રૂપ અશુભ કાર્ય હોતા જાને તહાં ચાહ કર ભી થોડા કષાય રૂપ શુભ કાર્ય કરનેકા ઉદ્યમ કરે . ઈસ સે યહ બાત સિદ્ધ ભઈ, કિ જહાં શુદ્ધોપયોગ હોતા અને તહાં તો શુભ કાર્ય કા નિષેધ હી હૈ. ઔર જહાં અશુભોપયોગ હોતા જાને તહાં શુભ ઉપાય કર અંગીકાર કરના યુક્ત હૈ.”
- . શ્રી ટોડરમલ્લજી કૃત “મોક્ષમાર્ગ પ્રકાશ', પૃ. ૩૧૫-૧૬ ૨. સ્વભાવ અભેદથી કર્મ એક સ્વરૂપ
કોઈ કર્મ શુભ પુગલ પરિણામાત્મક હો કે અશુભ પુદ્ગલ પરિણામાત્મક હો, શુભ પુદ્ગલની બનેલી પુણ્ય કર્મપ્રકૃતિ હો કે અશુભ પુદ્ગલની બનેલી પાપ કર્મપ્રકૃતિ હો, પણ તે સર્વ કેવલ પુદ્ગલમય જ છે, એટલે એક પુદ્ગલમય સ્વભાવના અભેદપણાને લીધે કર્મ એક સ્વરૂપ છે. સર્વ કર્મ ___"अयं हि स्थूललक्ष्यतया केवलभक्तिप्राधान्यस्याज्ञानिनो भवति, उपरितनभूमिकायामलब्धास्पदास्यास्थानरागनिषेधार्थं
તીવ્રરાવરવિનો વા વારિત જ્ઞાનિનોકરિ મવતિ ” - ઈ. (જુઓ અમૃતચંદ્રજીની પંચાસ્તિકાય ટીક)