________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ
આવી પડે અને તમ લોહપિંડને સ્પર્શતાં જેમ ઔષ્યનું - ઉષ્ણુપણાનું અનુભવન થાય છે, તેમ સ્વયં દૃષ્ટિને પોતાને જ ઔષ્ય-અનુભવનનો - ઉષ્ણપણું અનુભવવાનો દુર્નિવાર પ્રસંગ આવી પડે. અગ્નિ દશ્યના દર્શનમાં દષ્ટિ પોતે ચીનગારીની જેમ અગ્નિ પેટાવે અને ઉષ્ણ લોહપિંડ દર્શનની જેમ દૃષ્ટિ પોતે બળવા માંડે ! એવા દુર્નિવાર - વાર્યા વારી ન શકાય એવા દુર્ઘટ અસંભવિત પ્રસંગની પ્રાપ્તિ થાય. એટલે અગ્નિદર્શનમાં દૈષ્ટિ અગ્નિ પેટાવે અને ઉષ્ણતા અનુભવે એ જેમ સર્વથા અસંભવિત છે, તેમ દૃષ્ટિ કોઈ પણ દૃશ્યને કરે અને વેદે એ પણ અસંભવિત જ છે. માટે દૃષ્ટિ દૃશ્યને નથી કરતી અને નથી વેદતી, પરંતુ દર્શન માત્ર સ્વભાવપણાને લીધે - વર્શનમાત્રસ્વમાવત્વાત્' - તે સર્વને કેવલ જ - માત્ર જ દેખે છે. અર્થાત્ કરણ અને વેદન - અને વેદવું એ કાંઈ દૃષ્ટિનો સ્વભાવ નથી, પણ દર્શન - દેખવું એ જ માત્ર એનો સ્વભાવ છે, એટલે તે માત્ર જ – કેવલ જ દેખે છે - વત્તમેવ પશ્યતિ ।
–
દૃષ્ટિ
-
-
દશ્ય
=
આકૃતિ
::
વિવિક્ત વેદવાનું
0
તેમ જ્ઞાન પણ સ્વયં દૃષ્ટિરૂપ છે, એટલે ‘સ્વયં વૃષ્ટિાત્' - સ્વયં - પોતે દૃષ્ટિપણાને લીધે કર્મથી અત્યંત વિભક્ત પૃથક્ ભિન્નપ્રદેશપણાએ કરીને સાવ જૂદું અલગ છે, એટલે ર્મોઽત્યંત विभक्तत्वेन' કર્મથી અત્યંત વિભક્તપણાએ કરીને વિભિન્નપ્રદેશપણાએ કરીને પૃથભૂતપણાએ કરીને જ્ઞાનને નિશ્ચયથી તે કર્મના કરણનું – કરવાનું અને વેદનનું અસમર્થપણું - અશક્તિમંતપણું છે એટલે નિશ્ચયતઃ તરાવેલનયોસમર્થત્વાત્ - નિશ્ચયથી તે કર્મના કરણ - વેદનના કરવા - વેદવાના અસમર્થપણાને લીધે જ્ઞાન કર્મને નથી કરતું અને નથી વેદતું. નહિ તો - નિશ્ચયથી જ્ઞાન કર્મને કરે વેદે એવો અન્યથા પ્રકાર જો હોય તો, અગ્નિ દૃશ્યના દર્શનમાં દૃષ્ટિને જેમ અગ્નિ કરણનો અને ઔષ્ય અનુભવનનો દુર્નિવાર અનિષ્ટ પ્રસંગ આવી પડ્યો, તેમ જ્ઞાનને પણ રૂપ - રસ - સ્પર્શ ગંધ ગુણયુક્ત પુદ્ગલમય કર્મ પોતે કરવાનો બનાવવાનો (manufacture) અને તેનું પુદ્ગલમય કર્મ પોતે અનુભવવાનો દુર્નિવાર અનિષ્ટ પ્રસંગ આવી પડે ! જ્ઞાન પોતે ટાઢી ઉન્હી વસ્તુ બનાવે અને પોતે ટાઢું ઉન્હેં થાય તેના જેવું બને ! અને એ તો અસંભવિત જ છે, માટે જ્ઞાન નિશ્ચયથી કર્મને નથી કરતું અને નથી વેદતું, પરંતુ કેવલ જ્ઞાનમાત્ર સ્વભાવપણાને લીધે - છેવત્તું જ્ઞાનમાત્રસ્વભાવાત્ - તે કર્મબંધને વા મોક્ષને, કર્મોદય વા નિર્જરાને કેવલ જ - માત્ર જ જાણે છે. અર્થાત્ કર્મનું કરણ અને વેદન કરવું અને વેદવું કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી. કેવલ જ્ઞાન માત્ર જ - કેવલ જાણપણે જ જ્ઞાનનો સ્વભાવ છે, એટલે તે કર્મબંધાદિ પણે જ માત્ર જ - કેવલ જ જાણે છે, વ્હેવતમેવ નાનાતિ ।
સર્વ
વિશુદ્ધ
શાન
શાન
૬૦૨
કર્મ
-
-
-