________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૮૯ સમયસાર (૧૦) પ્રકાશે છે –
वसंततिलका यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं, तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् ? . तत्किं प्रमायति जनः प्रपतनधोऽधः ?
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्पमादः ? ॥१८९॥ જ્યાં તો પ્રતિક્રમણ આ જ વિષ પ્રણીત, ત્યાં અપ્રતિક્રમણ હોય સુધા શી રીતે ? તો કાં અધોઅધ પડત જન પ્રમાદી ? કાં ઊર્ધ્વ ઊર્ધ્વ ચઢતો ન જ નિષ્પમાદી ? ૧૮૯
અમૃત પદ - ૧૮૯ સેવક કિમ અવગણીએ? હો મલ્લિજિન !' - એ રાગ નીચે નીચે કાં પડતા પ્રમાદી, ઉંચે ઉંચે ન કાં ચડતા ? (૨)... પ્રમાદી. ૧ સ્વરૂપ ભ્રષ્ટતા પ્રમાદ ભજતાં, નીચે નીચે કેમ પડતા ? સ્વરૂપ સ્થિરતા અપ્રમાદ ભજતાં, ઉંચે ઉંચે ન કેમ ચડતા ?... પ્રમાદી. ૨ શુદ્ધ આત્માના ભાન વિના જ્યાં, પ્રતિક્રમણ જ વિષ ભાખ્યું, ત્યાં અપ્રતિક્રમણ અજ્ઞાનીજનનું, ક્યમ અમૃત જાય દાખું?... પ્રમાદી. ૩ તો જન નીચે નીચે પડતા, કેમ કરે છે પ્રમાદ? કેમ ન ઉંચે ઉંચે ચડતા, થઈને જ નિષ્પમાદ ?... પ્રમાદી. ૪ સ્વરૂપથી ભ્રષ્ટતા પામતા તે, નીચે નીચે કેમ પડતા? સ્વરૂપ ભ્રષ્ટતા પ્રમાદ છોડી, સ્વરૂપમાં સ્થિર થાવા,
ભગવાન અમૃત વાણી પોકારી, કરુણાથી અમૃત પાવા... પ્રમાદી. ૬ અર્થ - જ્યાં પ્રતિક્રમણ જ વિષ પ્રણીત છે, ત્યાં અપ્રતિક્રમણ જ સુધા - અમૃત ક્યાંથી હોય? તો પછી અધઃ અધઃ (નીચે નીચે) પ્રપતતો (અત્યંત પડતો) જન પ્રમાદ કેમ કરે છે ? નિપ્રમાદ એવો તે ઊર્ધ્વ ઊર્ધ્વ – ઉંચે ઉંચે કેમ નથી અધિરો હતો (ચઢતો) ? ૧૮૯
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કલપ્યો છે, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કસ્યો છે, કવ્યો છે. (ઈ.)”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૪૮), ૪૨૨ ઉપસંહાર કરતા પંચ કળશ રૂપ “પંચરત્ન મધ્યેના આ દ્વિતીય કળશ રત્નમાં અમૃતચંદ્રજી શુદ્ધ પ્રમાદીઓના પ્રમાદ પ્રત્યે ખેદ પ્રવ્યક્ત કરે છે - ત્રીપ્રતિમાનેવ વિષે પ્રસં - જ્યાં પ્રતિક્રમણ જ વિષ પ્રણીત કરવામાં આવ્યું, શુદ્ધ આત્મસિદ્ધિ સાધવાનો લક્ષ ન હોય તો “વિષકુંભ” - ઝેરનો ઘડો છે એમ પ્રરૂપવામાં આવ્યું, ત્યાં અપ્રતિક્રમણ જ સુધા ક્યાંથી હોય ? - “તત્રપ્રતિમાનેવ સુધી સુતઃ ચાતું ?' અજ્ઞાનિજનોનું જે પ્રતિક્રમણના અભાવ રૂપ અપ્રતિક્રમણ તે અમૃત ક્યાંથી હોય ? આમ છે તો પછી જન’ - લોક “અધઃ અધઃ' - નીચે - નીચે “પ્રપતતો' - પડતો પડતો કેમ પ્રમાદ કરે છે ? ‘ત&િ પ્રીતિ નન: પ્રતિઘોઘઃ ?' અને નિષ્પમાદ થઈ “ઊર્ધ્વ ઊર્ધ્વ - ઉંચે ઉંચે કેમ નથી “અધિરોહતો -
૫૫૫