________________
સમયસાર : આત્મખ્યાતિ નીચેની ગાથાના ભાવનો ઉત્થાનિકા સમયસાર કળશ (૬) અમૃતચંદ્રજી લલકારે છે –
अनुष्टुप् परद्रव्यग्रहं कुर्वन, बध्यतैवापराधवान् । बध्येतानपराधो न, स्वद्रव्ये संवृतो मुनिः ॥१८६॥ પદ્રવ્ય પ્રાંતો તે, બંધાય અપરાધવાનું; અનપરાધી ના બંધ, સ્વદ્રત્યે સંવૃતો મુનિ. ૧૮૬
અમૃત પદ - (૧૮૬) “વીતરાગ જય પામ ! જગતગુરુ વીત રાગ જય પામ' - એ રાગ અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય, અનપરાધી અપરાધ ન કરતો, તે તો ન જ બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૧ પરદ્રવ્યનું ગ્રહણ કરતો, અપરાધી જ બંધાય, સ્વ દ્રવ્યમાં સંવૃત તે મુનિ તો, અનપરાધી ન બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૨ પરદ્રવ્યનું ગ્રહણ કરતો, તે અપરાધી ઘોર, બંધાઈશ હું રખે’ શકતો, ડરતો ફરતો ચોર... જગતમાં અપરાધી જ બંધાય. ૩ પદ્રવ્ય પ્રાણી અપરાધી, અનારાધકો સોય,
સ્વ દ્રવ્યસ્થાયિ અણઅપરાધી, આરાધક તે હોય.. જગતમાં અપરાધી જ બંધાય. ૪ શુદ્ધોપયોગે રમણ કરતા, શ્રમણ તે આતમરામ, સ્વદ્રવ્યમાં સંત સાધુને, બંધશંકાનું ન નામ... જગતમાં અપરાધી જ બંધાય. ૫ સ્વદ્રવ્યના દુર્ગે જઈ બેઠો, પરદ્રવ્ય ન સ્પર્શત,
ભગવાન અમૃત અનુભવ કરતો, તે સાચો મુનિ સંત... જગતમાં અપરાધી જ બંધાય. ૬ અર્થ - પરદ્રવ્ય પ્રહ કરતો અપરાધવાનું બંધાય જ છે, સ્વદ્રવ્યમાં સંવૃત એવો અનપરાધી મુનિ ન બંધાય. ૧૮૬
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાનીને સર્વત્ર મોક્ષ છે.” “આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૦૫, ૭૫૦ અપરાધી જ બંધાય - નિરપરાધી ન જ બંધાય એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે - પરદ્રવ્યપ્રદં વચ્ચતૈવાપરવાનું - પરદ્રવ્યનો ગ્રહ - ગ્રહણ કરતો અપરાધવાનું - ગુન્હેગાર (crime, guilty), બંધાય જ છે, સ્વદ્રવ્યમાં “સંવૃત” - સંવરને પામેલો અનઅપરાધી” - બીન ગુન્હેગાર (non-guilty) મુનિ ન બંધાય - વચ્ચેતીનપરાધો રે સ્વદ્રત્યે સંવૃતો મુનઃ |
આકૃતિ
સ્વ દ્રવ્ય સંવૃત
મુનિ
પરદ્રવ્ય ગ્રહણ કરનાર અપરાધી
અનપરાધી
૫૩૬