________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્તના સારસમુચ્ચય રૂપ - ઉપસંહાર રૂપ સમયસાર - કળશ (૧૬) લલકારે છે –
शार्दूलविक्रीडित इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बला - त्तन्मूलां बहुभावसंततिमिमामुद्धर्तुकामः समं । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं, येनोन्मूलितबंध एष भगवानात्मात्मनि स्फूर्जति ॥१७८॥ એ આલોચી સમગ્ર પર તે તે દ્રવ્ય વિવેચતો ભલે, તન્યૂલા બહુભાવસંતતિ સમં ઉભૂલવા ઈચ્છતો; આક્ષે છે નિજ આત્મ નિર્ભર હતું પૂક સંવિદ્યુતો, જેથી ઉખૂલી બંધ આત્મ ભગવાન્ આ આત્મામાં સ્કૂર્જતો. ૧૭૮
અમૃત પદ - ૧૭૮
દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ બંધ ઉમૂલી ભગવાન આ રે, આત્મા આત્મામાં ફૂજીત, પૂર્ણ એક જ્ઞાન અનુભવ તણું રે, અમૃત પાન કરત... બંધ ઉમૂલી ભગવાન આ રે. ૧ આલોચી એમ દ્રવ્ય-ભાવનો રે, નિમિત્ત-નૈમિત્તિક ભાવ, વિવેચી તે પરદ્રવ્ય ખરો રે, બળથી સમગ્ર જ સાવ... બંધ ઉમૂલી. ૨ તે પરદ્રવ્ય મૂલક બહુ રે, ભાવ સંતતિ અનંત, એકી સાથે જડમૂળથી રે, ઉભૂલવા ઈચ્છત... બંધ ઉખૂલી. ૩ જાય છે આ આત્મા પ્રતિ રે, પૂર્ણ એક સંચિત્ વાન, નિર્ભર વહતી સંવિદનું રે, કરતો અનુભવ પાન... બંધ ઉખૂલી. ૪ જેથી ઉભૂલી બંધને રે, આત્મામાં આત્મ ભગવાન, અમૃત જ્યોતિ સ્કૂર્જતો રે, ચિદ્ ગગને જ્યમ ભાણ... બંધ ઉખૂલી. ૫
અર્થ - એવા પ્રકારે આલોચી, તે ફુટપણે પરદ્રવ્યને સમગ્રને બહુ વિવેચીને, તન્મેલ આ બહુભાવ સંતતિને એકી સાથે બલથી ઉદ્ભરવાને ઈચ્છતો,
નિર્ભર વહતી પૂર્ણ એક સંચિઠ્ઠી (પાઠાંઃ સંવિઠ્ઠી) યુત આત્મા પ્રત્યે જાય છે -
કે જેથી બંધને ઉન્મલિત કર્યો છે જેણે એવો આ ભગવાન આત્મા આત્મામાં છૂર્જે છે (ઝળહળે છે.) ૧૭૮
અમૃત જ્યોતિ” મહાભાષ્ય પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.”
શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૯૦, હાથનોંધ-પર ઉપરમાં જે કહ્યું તેના સારસમુચ્ચય રૂ૫ અને આ બંધ અધિકારના ઉપસંહારરૂપ આ અપૂર્વ કાવ્ય કળશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ ભાવાવેશથી લલકાર્યો છે - રૂાનોએ વિવેએ તત્તિ પદ્રવ્યું સમ વત્તાત્ - એવા પ્રકારે “આલોચીને’ - વિચારીને તે ખરેખર ! તે પરદ્રવ્યને સમગ્રને
૪૯૦