________________
સમયસાર : આત્મખ્યાતિ
जो हवइ असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु । सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेयव्यो ॥२३२॥ અસંમૂઢ સર્વ ભાવમાં રે, ચેતા જે સદ્દષ્ટિ ધાર;
સમ્યગ્દષ્ટિ તે જાણવો રે, અમૂઢદૃષ્ટિ નિરધાર. ૨ જ્ઞાનિ, ૨૩૨
અર્થ જે ચેતિયતા સદ્દષ્ટિ સર્વ ભાવોમાં અસંમૂઢ હોય છે, તે નિશ્ચયે કરીને અમૂઢદૃષ્ટિ સમ્યગ્દષ્ટિ જાણવો. ૨૩૨
आत्मख्याति टीका
यो भवति असंमूढः चेतयिता सद्दृष्टिः सर्वभावेषु । स खलु अमूढदृष्टि सम्यग्दृष्टि र्ज्ञातव्यः ॥ २३२॥ यतो हि सम्यग्दृष्टिः टंकोत्कीर्णेकज्ञायकभावमयत्वेन ततोऽस्य मूढदृष्टिकृतो नास्ति बंध किंतु निर्जरैव ॥२३२॥ આત્મખ્યાતિ ટીકાર્થ
કારણકે - નિશ્ચયે કરીને સમ્યગ્દષ્ટિ ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને સર્વેય ભાવોમાં મોહ અભાવને લીધે અમૂઢ દૃષ્ટિ છે,
તેથી એને મૂઢ દૃષ્ટિકૃત બંધ છે નહિ, કિંતુ નિર્જરા જ છે. ૨૩૨
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત;
તે કહિયે જ્ઞાનીદશા, બાકી બીજી ભ્રાંત.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
–
અત્રે સમ્યગ્દષ્ટિના ચતુર્થ ‘અમુઢ દૃષ્ટિત્વ’ અંગનું તત્ત્વ સર્વસ્વ સમર્પક સૂત્રાત્મક પ્રકૃષ્ટ વચનરૂપ – પ્રવચનરૂપ વ્યાખ્યાન કર્યું છે કારણકે નિશ્ચયે કરીને જેને વસ્તુતત્ત્વને સમ્યપણે દેખતી સમ્યગ્દષ્ટિ છે, એવો ‘સમ્યગ્દષ્ટિ', ‘ટંકોત્કીર્ણ’ ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ – કોતરેલ અક્ષર જેવા અક્ષર · અદ્વિતીય સદાસ્થાયિ, ‘એક’ અદ્વૈત શાયક ભાવ જ્ઞાયક ભાવ ને શાયક ભાવ સિવાય બીજું કાંઈ જ્યાં છે નહિ એવા શાયક ભાવથી નિષ્પન્ન ‘જ્ઞાયક ભાવમયપણાએ કરીને' 'टंकोत्कीर्णेक જ્ઞાયભાવમયત્વેન', સર્વેય ભાવોમાં મોહ અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે ‘અમૂઢ દૃષ્ટિ’ મૂઢ દૃષ્ટિ જેની નથી એવો છે, તેથી એને ‘મૂઢદૃષ્ટિકૃત' - મૂઢ દૃષ્ટિથી કરાયેલો – ઉપજાવાયેલો બંધ છે નહિ ‘ગસ્ય મૂવૃષ્ટિતો નાસ્તિ વંધઃ', પરંતુ કર્મના ભોગવીને નિર્જરી જવા રૂપ - આત્મપ્રદેશથી ખરી જવા રૂપ નિર્જરા જ છે - તુિ નિરવ ।'
=
-
-
-
-
सर्वेष्वपि भावेषु मोहाभावादमूढदृष्टिः
સમ્યગ્દષ્ટિને ટંકોત્કીર્ણ એક શાયક ભાવમયપણાએ કરીને અમૂઢદૃષ્ટિપણું જ હોય છે, પરભાવમાં આત્મસ્રાંતિરૂપ મોહમૂઢપણું હોતું જ નથી, કારણકે તેની તત્ત્વ મીમાંસા અતિ માંસલ અતિ પુષ્ટ હોય છે. જેમકે જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાય, તેના ભંગ, નય,
आत्मभावना
जो चेदा सद्दिट्ठि - ય: ચૈતયિતા સવૃષ્ટિ - જે ચેતિયતા - ચેતનારો સદ્દષ્ટિ - સમ્યગ્દષ્ટિ સમાવેત્તુ અસમૂહો વર્ - સર્વમાવેલુ અસંમૂઢો મતિ - સર્વ ભાવોમાં અસંમૂઢ હોય છે, સૌ વસ્તુ અમૂવિટ્ટી - સ વસ્તુ અમૂવૃષ્ટિ- તે ખરેખર ! નિશ્ચયે કરીને અમૂઢ દૃષ્ટિ સમ્માવિત્ઝી મુળયો સભ્યદૃષ્ટિજ્ઞતિવ્ય: - સમ્યગ્દષ્ટિ જાણવો. ॥ તિ
गाथा आत्मभावना ॥૨૩॥
૩૬૮
-
-