________________
(૪) હવે જો પ્રકૃતિ - ન જીવ પુલ દ્રવ્ય કરે છે, તો પુંગલ દ્રવ્ય મિથ્યાત્વ
હોય, તે શું ખરેખર ! મિથ્યા નથી ?' ઈ. ૧૮. સમયસાર કલશ-૨૦૩
૬૧૮ (૧) કાર્યપણાને લીધે કર્મ અકૃત નથી, (૨) તે જીવ અને પ્રકૃતિ એ બન્નેનું કાર્ય નથી અજ્ઞ પ્રકૃતિને સ્વીકાર્ય ફલ ભોગી ભાવનો અનુષંગ હોય માટે, (૩) એક પ્રકૃતિની કૃતિ નથી - અચિત્ પણાનું લસન હોય-માટે, - (૪) તેથી જીવ આનો (કર્મનો) કર્તા છે, અને જીવનું જ કર્મ તે ચિઅનુગચૈતન્યને અનુસરનારું છે, કારણકે પુદ્ગલ
જ્ઞાતા નથી. ૨૦. સમયસાર કલશ-૨૦૪ ૨૦-૨૧
કર્મને જ કરૂં પ્રવિતર્કીને આત્માની કર્તતા ફગાવી દઈ, કોઈ હતકોથી “કર્તા આત્મા કથંચિત્ છે' એવી અચલિત શ્રુતિ કોપિત છે. તે ઉદ્ધત મોહથી મુદ્રિત બુદ્ધિવાળાઓના બોધ સંશુદ્ધને અર્થે, સ્યાદ્વાદ પ્રતિબંધથી લબ્ધવિજયા
સ્તવનામાં વસ્તુસ્થિતિ આવે છે. - ૨૨. સમયસાર ગાથા-૩૩૨-૩૪૪ ૨૨
કર્મોથી જ અજ્ઞાની કરાય છે, તેમજ કર્મોથી જ્ઞાની કરાય છે. કર્મોથી સવાડાય છે. તેમજ કર્મોથી જગાવાય છે. કર્મથી સુખી કરાય છે, તેમજ દુઃખી કરાય છે, કર્મોથી મિથ્યાત્વ પમાડાય છે. તેમજ અસંયમ પમાડાય છે. કર્મોથી ઊર્ધ્વ-અધો તેમજ તિયમ્ લોક ભગાડાય છૅ, કર્મોથી જ શુભાશુભ જેટલું કાંઈ છે તે કરાય છે. કારણકે જે કંઈ છે તે કર્મ કરે છે, કર્મ દીએ છે હરે છે, તેથી સર્વે જીવો અકારક (અકર્તા) આપન્ન હોય છે. પુરુષ સ્ત્રી અભિલાષી અને સ્ત્રી કર્મ પુરુષને અભિષે છે, એવી આ આચાર્ય પરંપરાથી આગત શ્રુતિ છે, તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ અબ્રહ્મચારી નથી, કારણકે કર્મ જ કર્મને અભિષે છે. |
૩૫
કારણકે પરને હણે છે અને પરથી તે પ્રકૃતિ હણાય છે, આ અર્થથી ખરેખર ! (ફુટપણે) (પર ઘાત) નામ એવું કહેવાય છે, તેથી અમારા ઉપદેશમાં કોઈ પણ જીવ ઉપઘાતક નથી, કારણકે કર્મ જ કર્મને હણે છે એવું કહ્યું છે.” એમ એવો સાંખ્ય ઉપદેશ જે શ્રમણો પ્રરૂપે છે, તેઓના મતે પ્રકૃતિ કરે છે અને આત્મા સર્વે અકારક-અકર્તા છે. અથવા તું એમ માનતો હો મ્હારો આત્મા આત્મને આત્માનો કરે છે, તો આ જાગંતા હારો આ મિથ્યા સ્વભાવ છે. કારણકે આત્મા નિત્ય અસંખ્યાત પ્રદેશ સમયમાં (શાસ્ત્રમાં) વર્ણવ્યો છે, તે તેનાથી હીન વા અધિક કરી શકાતો નથી. જીવનું જીવરૂપ વિસ્તારથી લોકમાત્ર જ જણ ! તેનાથી તે શું હીન વા અધિક દ્રવ્યને કેમ કરે? હવે જ્ઞાયક ભાવ તો જ્ઞાન સ્વભાવથી છે એમ મત હોય, તો આત્મા આત્માને સ્વયં આત્માનો કરે નહિ.” ઈ. વિશેષ માટે
જુઓ ‘અમૃત જ્યોતિ” મહાભાષ્ય ૩૨. સમયસાર કલશ-૨૦૫ ૬૩૨-૩૩
“આ આહતો પણ, સાંખ્યોની જેમ, પુરુષને અકર્તા મ સ્પર્શી ! ભેદાવબોધથી (ભેદજ્ઞાનથી) અધઃ નીચેમાં સદા ફુટપણે કર્તા કળો ! ઊર્ધ્વ (આગળ ઉપર) તો ઉદ્ધત બોધ ધામમાં નિયત પ્રત્યક્ષ એવા આને કણ્વભાવય્યત થયેલ અચલ એવો એક માત્ર જ્ઞાતા જ સ્વયં દેખો !' ઈ. વિશેષ માટે જુઓ “અમૃત જ્યોતિ”
મહાભાષ્ય (સ્વરચિત) ૩૪. સમયસાર કલશ-૨૦૬
૩૪ અહીં એક આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા-ભોક્તાનો વિભેદ ધારે છે, તેના વિમોહને નિત્ય અમૃત ઓઘોથી અભિસિચતો આ ચિચમત્કાર
સ્વયં દૂર કરે છે. ૩૫. સમયસાર કલશ-૨૦૭
૬૩૫