________________
છે એવા શ્રીમદ્ રાજચંદ્રના ટંકોત્કીર્ણ વચનામૃત છે કેચિત્ ધાતુમય, પરમ શાંત, અડગ એકાગ્ર,” ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર,
હાથનોંધ-૧ (જુઓ). પ૨૧. સમયસાર કલશ-૧૮૨ પ૨૧-૫૨૨
સ્વ લક્ષણના બલ થકી સર્વને પણ ભેદ કરીને જે પોતે ભેદી શકાતું નથી, તે ચિનુ મુદ્રાંકિત નિર્વિભાગ મહિમાવાળો શુદ્ધ ચિત્
નિર્ભોક્તવ્ય : ઉપયોગ લક્ષણ શુદ્ધ આત્મા જ ગૃહીતવ્ય નિયત “સ્વલક્ષણ વિજ્ઞાન વડે, આત્મવિજ્ઞાની આત્મા અને બંધ એ બેને સ્વ રવ લક્ષણના વિજ્ઞાનથી તે બેનું પૃથક્કરણ (analysis) કરે : ચૈતન્ય લક્ષણ શુદ્ધ આત્મ ગ્રહણ : રાગાદિ લક્ષણ બંધન
છેદન ૫૧૬. સમયસાર ગાથા-૨૯૬ ૫૧૬-૫૧૭
આ જ ખરેખર ! આત્માના અને બંધના દ્વિધાકરણનું પ્રયોજન છે કે બંધત્યાગથી શુદ્ધ આત્માનું ઉપાદાન કોના વડે શુદ્ધ આત્મા ગૃહીતવ્ય છે ? પ્રજ્ઞા વડે જ શુદ્ધ આત્મા ગૃહતવ્ય છે : યથા પ્રજ્ઞાથી વિભક્ત તથા પ્રજ્ઞાથી જ ગૃહીતવ્ય કારણકે શુદ્ધ આત્માને સ્વયં આત્માને પ્રહતાને-વિભજતાની જેમ પ્રશાનું એકનું
કરણપણું છે ૫૧૮. સમયસાર ગાથા-૨૯૭ ૫૧૮-૫૨૦
જે નિશ્ચય કરીને નિયત સ્વલક્ષણાવલંબિની પ્રજ્ઞાથી પ્રવિભક્ત ચેતયિતા, તે આ હું છું : અને જે આ અવશિષ્ટ અન્ય સ્વલક્ષણાથી લક્ષ્ય વ્યવહિયમાણા ભાવો તે સર્વેય મહારાથી અત્યંત ભિન્ન છે. તેથી હું જ મારાથી જ, મહારા અર્થે જ, મહારામાંથી જ મહારામાં જ, મને જ ગ્રહું છું : જે ખરેખર ! ગ્રહું છું, તે આત્માના - ચેતન એક ક્રિયાપણાને લીધે “ચતું છું, અર્થાત ગ્રહું છું એટલે આત્માના ચેતવા રૂપ - અનુભવવા રૂપ ચેતન રૂપ એક ક્રિયાપણાને લીધે “ચેતું' છું અનુભવું છું, સ્વ સંવેદનથી સંવેદું છું - ઈ. અત્રે અમૃતચંદ્રજીએ અભુત ષકારકની પ્રક્રિયા અન્વય-વ્યતિરેકથી અભુત શૈલીથી સમજાવી છે. સર્વ વિશુદ્ધ ચિન્માત્ર ભાવ છું હું. આવી પરમાત્મધ્યાનની ઉત્કૃષ્ટ આત્મદશા
કર્નાદિ ષકારકો, કે અસ્તિત્વ - નિત્યતાદિ ધર્મો, કે દર્શન-શાનાદિ ગુણો ભેદ પામતા હો ભલે ભેદ પામો ! પણ વિભુ' એવા વિશુદ્ધ ચિતિ ભાવમાં કોઈ
ભિદા' ભેદતા નથી. પર૩. સમયસારગાથા-૨૯૮-૨૯૯ પર૩-૫૨૭
પ્રશાથી જે દષ્ટા ગ્રહવા યોગ્ય છે, તે નિશ્ચયથી હું જ છું, અવશેષ જે ભાવો તે
મ્હારા પર છે : પ્રજ્ઞાથી જે જાતા ગ્રહવા યોગ્ય છે, તે નિશ્ચયથી હું જ છું : અવશેષ જે ભાવો તે મહારા પરો ચેતનાના દર્શન-શાન વિકલ્પના અનતિક્રમણને લીધે, ચેતયિતાપણાની જેમ દેણપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ, તેથી હું દે એવા આત્માને ગ્રહું છું. જે ખરેખર ! ગ્રહું છું, તે દેખું જ છું, દેખતો જ દેખું છે, ઈત્યાદિ ક્તિ સર્વ વિશુદ્ધ દેશાત્ર ભાવ હું છે. તેમજ - શાતા એવા આત્માને હું ગ્રહું છું જે ખરેખર ! રહું છું તે જાણું જ છું, જાણંતો જ જાણું છું, ઈત્યાદિ, કિંતુ સર્વ વિશદ્ધ - શક્તિ માત્ર ભાવ હું છું. આમ કર્તા-કર્મ આદિ એ ષકારક રૂપ ભેદ વિવલાથી હું દેખા આત્મા દેશ આત્માને જ દેખું છું ? અથવા પકારક ભેદ અવિવાથી નથી હું દેખતો ઈ. તેમજ શાતા એવા આત્માને હું રહું છું, જે ખરેખર ! ગ્રહું છું, તે જાણું જ છું,
૨૯