________________
સમયસાર આત્મખ્યાતિ : પ્રકાશક :
: મુકે : શ્રી મનુભાઈ ભ. મોદી
દુન્દુભી પ્રિન્ટર્સ પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ
૫૪, મેઘદૂત ફૂલેટ, આશ્રમ રોડ, એ એગાસ, પો.બોરીઆ - ૩૮૮ ૧૩૦ અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૪૦૪૧૮૬
અમૃત જ્યોતિ મહાભાષ્ય કર્તાનું મંગલાચરણ
જય દેવ આત્મદેવ ! જય આત્મગુરુ ! જય આત્મધર્મ ! જય આત્મગુરુ !... જય આત્મદેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, શાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, આત્મખ્યાતિ જ્યોત્સના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંભૂત, સ્થાપ્યા “કળશો દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મા પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્ પાત્ર, દાસ ભગવાન “અમૃત જ્યોતિ'થી, વિવેચતો સત્ શાસ્ત્ર... જય. ૫
(ભગવાનદાસ)
પુસ્તક પ્રાપ્તિસ્થાનઃ
શ્રી પરમકૃત પ્રભાવક મંડલ બી બિલ્ડિંગ, “એ બ્લોક, દૂસરા મજલા રુમ નં. ૧૮
ભાંગવાડી, ૪૪૮, કાલબાદેવી રોડ, બોમ્બે-૪૦૦ ૦૦૨
શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ
સ્ટેશન : અગાસ પોસ્ટઃ બોરીયા
વાયા : આણંદ પિન : ૩૮૮ ૧૩૦
ગુજરાત