________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ આ કર્મ વ્યક્તિ - વિશેષરૂપ દ્વેષાદિ પ્રત્યેક પદથી વિવિક્તપણે હું છું એમ આત્મભાવના ભાવવા યોગ્ય છે. આમ સમ્યગુદૃષ્ટિ વિશેષથી સ્વ - પરનો વિવેક - ભેદશાન કરે છે અને આમ સમ્યગુદૃષ્ટિ સ્વ એ જાણતો અને પર એવા પરભાવ-વિભાવ રૂ૫ રાગને મૂકતો નિયમથી જ્ઞાન-વૈરાગ્યથી સંપન્ન હોય છે - પર્વ ૨ સચ : સ્વં નાન– રા મુવંશ नियमाज्ज्ञानवैराग्याभ्यां संपन्नो भवति ।
શાની
સમ્યગૃષ્ટિ,
૨૩૨