________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર કળશ ૧૨૦
જ્ઞાનદશામય ઐકામ્રને જ - એકાગ્ર ભાવને જ સદાય અનુભવે છે, તેઓ રાગાદિથી સતત મુક્ત મનવાળા હોય છે અને તેઓ જ - શુદ્ધોપયોગ દશાસંપન્ન સાચા શ્રમણો જ બંધ રહિત એવો સમયનો સાર સાક્ષાત દેખે છે - અનુભવ પ્રત્યક્ષ કરે છે.
આકૃતિ
બોધ લક્ષણ શુદ્ધ નય સ્થિતિ,
ઐકાશ્મ જ
અનુભવ રાગાદિ મુક્તમન
સમયસાર દર્શન
બંધ વિધુર
૧૩૯