________________
આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર કળશ ૧૧
વચ્છિન્ વૃિત્તિનેવ સસ્તા જ્ઞાનસ્ય વિન્ - આત્મા જ્યારે જ્ઞાની હોય ત્યારે ખરેખર ! નિશ્ચય કરીને નિત્ય નિરાશ્રવ હોય છે - માત્મા નિત્ય નિરાસૂવો ભવતિ દિ જ્ઞાની ય ચાત્તા, અર્થાત્ તે જ્ઞાનની વિપરિણામ રૂપ - વિશેષ વિવિધ ભાવે પરિણમન રૂપ સકલ જ “પરિવૃત્તિને” - પરિવર્તનને - પલટન પણાને (changing visicitudes) ઉચ્છેદે છે - અત્યંતપણે છેદે છે અને એમ કરતાં કરતાં પૂર્ણ થતો આત્મા જ્યારે જ્ઞાની હોય ત્યારે નિત્ય નિરાસવ - સદા નિરાઝવ હોય છે,
આકૃતિ
નિજ બુદ્ધિપૂર્વક
અબુદ્ધિ પૂર્વક
રાગ સમગ્ર વર્ષ : તે રાગ જીતવા
સક્લ : (જ્ઞાનની) પરિવૃત્તિ
ઉચ્છેદતો
પૂર્ણ ( આત્મા હોય તો,
જ્યારે શાની થાય
ત્યારે (નિત્ય નિરાસવ
હોય
સંન્યાસ
સ્વશક્તિ સ્પર્શતો
એટલે કે જ્ઞાન સિવાય બીજા કોઈ ભાવ જ્યાં સમાતો નથી વા ઉદ્ભવતો નથી એવા ખરેખરા અર્થમાં આત્મા પૂરો શાની બને છે, ત્યારે તે સદાય નિરાઝવ જ હોય છે.
૧૨૭