________________
સમયસાર : આત્મખ્યાતિ
કરીને વિશ્વ - સર્વ સામાન્ય - વિશેષ જ્ઞાનશીલ છતાં – વિવસામાન્યવિશેષજ્ઞાનશીનમાપ, બંધ અવસ્થામાં
સર્વતઃ - સર્વથા સર્વ પ્રકારે સર્વ પણ આત્માને - પોતાને “અવિજાણતું' - સ્વયં બંધપણાને લીધે નહિ જાણતું, અજ્ઞાન ભાવથી જ આ એમ “અવતિષ્ઠ છે' - અવસ્થિતિ - કર્મ નિષિદ્ધ જેમ છે તેમ સ્થિતિ કરી રહ્યું છે - એમ શાને લીધે ? અનાદિ સ્વ
પુરુષાપરાધથી પ્રવર્તમાન - પ્રવર્તી રહેલા કર્મમલથી અવચ્છત્રપણાને લીધે જ - આચ્છાદિતપણાને લીધે જ - આવૃત્તપણાને લીધે જ - સનારિસ્વપુરુષારપ્રવર્તમાનક્કમનાવછન્નવાવ |’ આમ છે તેથી શું ? તેથી નિયતપણે - નિશ્ચિતપણે - ચોક્કસપણે સ્વયમેવ - પોતે જ – આપોઆપ જ કર્મ જ બંધ છે, જેથી કરીને સ્વયં - પોતે બંધપણાને લીધે કર્મ પ્રતિષિદ્ધ - નિષિદ્ધ છે - સ્વયં વંધવાનું પ્રતિષિદ્ધ | અર્થાત્ - શાન “જ્ઞાનતાએ કરીને - જ્ઞાનપણાએ - જાણપણાએ કરીને “વિશ્વ સામાન્ય વિશેષ
જ્ઞાનશીલ” છે. એટલે કે વિશ્વ - સર્વ સામાન્ય - વિશેષ જાણવાનું એનું કર્મ મલાવચ્છન્ન જ્ઞાન શીલ છે - સ્વભાવ છે, એટલે સર્વ સામાન્ય - વિશેષ જાણવું એ આ
સર્વતઃ સર્વ પણ જ્ઞાનનું સ્વભાવભૂત આચરણ છે. આવું સ્વભાવથી સર્વજ્ઞ - સર્વદર્શી છતાં આત્માને જાણતું નથી આ જ્ઞાન “અનાદિ સ્વ પુરુષાપરાધથી' - નારિ પુરુષાપરાધેન એટલે કે
અનાદિના પુરુષના - આત્માના “પોતાના” અપરાધથી - દોષથી - ગુન્હાથી પ્રવર્તમાન - પ્રવર્તી રહેલા કર્મમલથી - મલ જેવા મલિન કરનારા કર્મરૂપ મેલથી “અચ્છન્નપણાને... - આચ્છાદિત થઈ જવાપણાને - આવૃત થઈ જવાપણાને - ઢંકાઈ જવાપણાને પામેલું છે. અત એવ બંધ અવસ્થામાં સર્વતઃ - સર્વ પ્રકારથી સર્વ પણ આત્માને - પોતાને નહિ જાણતું આ જ્ઞાન અજ્ઞાન ભાવથી જ એમ અસર્વજ્ઞ - અસર્વદર્શીપણે અવસ્થિત રહે છે. જેમ છે તેમ સ્થિતિ કરે છે. તેથી નિયતપણે - નિશ્ચિતપણે સ્વયમેવ - આપોઆપ જ કર્મ જ બંધ છે, એથી સ્વયં - પોતે બંધપણાને લીધે કર્મ પ્રતિષિદ્ધ છે - પ્રતિષેધવામાં નિષેધવામાં આવેલું છે.
આકૃતિ
તે
સવ
સર્વ જ આત્માને અ-વિજાણતો
અજ્ઞાન ભાવે જ આ આમ અવતિચ્છે છે
કર્મ જ બંધ અતઃ સ્વયં બંધત્વથી
કર્મ પ્રતિષેધ
શાનદર્શી
નિજ કર્મમલ અવચ્છત્ર ન બંધ - અવસ્થામાં
પર
કર્મ પુદ્.
જીવ