________________
સમયસાર : આત્મખ્યાતિ
કર્મમાં જ્ઞાન નથી ને શાનમાં કર્મ નથી એવી અદૂભુત શબ્દ-અર્થ ચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિ દાખવતો સમયસાર - કળશ (૯૦) પ્રકાશે છે -
ज्ञप्तिः करोतौ न हि भासतेंतः, ज्ञप्तौ करोतिः न हि भासतेंतः । ज्ञप्तिः करोतिश्च ततो विभिने,
ज्ञाता न कर्तेतिः ततः स्थितं च ॥९७॥ શપ્તિ કરોતિ મહીં ભાસતી ના, કરોતિ જ્ઞાતિ મહીં ભાસતી ના; શપ્તિ કરોતિ પ્રવિભિન્ન તેથી, જ્ઞાતા ન કર્તા સ્થિત એમ તેથી. ૯૭
અમૃત પદ-૯૭
(રાગ ઉપરના પદ પ્રમાણે) કરવાપણાની અંદર નિશ્ચયે, જાણવાપણું ભાસે ના જ... કર્તાપણું બાળ તું ! ૧ જાણવાપણા અંદર નિશ્ચયે, કરવાપણું ભાસે ના જ... કર્તાપણું. ૨ તેથી જાણવાપણું કરવાપણું, બન્ને ભિન્ન ભિન્ન તું જાણ... કર્તાપણું. ૩.
તેથી જ્ઞાતા ન કર્તા સ્થિત એ, ભગવાન અમૃતચંદ્રની વાણ... કર્તાપણું. ૪ અર્થ - જ્ઞપ્તિ (જાણપણું) કરોતિની (કરવાપણાની) અંદર ભાસતી નથી, કરોતિ (કરવાપણું) શક્તિની (જાણવાપણાની) અંદર ભાસતી નથી, તેથી જ્ઞપ્તિ (જાણવાપણું) અને કરોતિ (કરવાપણું) એ બન્ને વિભિન્ન છે અને તેથી કરીને જ્ઞાતા કર્તા નથી - એમ સ્થિત છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય
આકૃતિ
જ્ઞાતા
જ્ઞાતા
C) અજ્ઞાની
અજ્ઞાની
જ્ઞપ્તિ
અકર્તા
કત્ત
જ્ઞપ્તિમાં “કરોતિ' નથી : “કરોતિ'માં જ્ઞપ્તિ નથી ગ્યાન મિથ્યાત ન એક, નહિ રાગાદિક ગ્યાન મહિ; ગ્યાન કર્મ અતિરેક, ગ્યાતા સો કરતા નહિ.” - શ્રી બના. કૃત સ.સા. કર્તા કર્મ અ. ૩૪
કરવાપણાની અંદર જાણવાપણું નથી ભાસતું અને જાણવાપણાની અંદર કરવાપણું નથી ભાસતું - એ અભુત તત્ત્વનું તત્ત્વ અપૂર્વ શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી દાખવતા આ અમૃત કળશમાં પણ શબ્દ બ્રહ્મના પરમ પારદેશ્વા પરમર્ષિ અમૃતચંદ્રજીએ તેવો જ આર્ષદૃષ્ટા-ગ્નષ્ઠાનો અલૌકિક ચમત્કાર દાખવ્યો છે - જ્ઞત્તિઃ રોતી ન હિ માસવૅતા, જ્ઞાતી
માસતેંતઃ - જે “કરોતિ' - કરવાપણું તેની અંદર જ્ઞપ્તિ’ - જાણવાપણું ભાસતું નથી અને જે “મિ' - જાણવાપણું તેની અંદર “કરોતિ' - કરવાપણું ભાસતું નથી. : રોતિચ તતો વિમિત્તે - તેથી જ્ઞપ્તિ - જાણવાપણું અને કરોતિ - કરવાપણું એ બન્ને વિભિન્ન છે. અત્યંત ભિન્ન ભિન્ન - જુદા જુદા છે અને તેથી કરીને જ્ઞાતા - જાણનારો - જ્ઞાની હોય તે
૭૧૦