________________
કર્તાકર્મ ફરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૭૦-૮૯ એક કહે ભોક્ત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૫ એક કહે જીવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૬ એક કહે સૂક્ષ્મ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને.. પક્ષ નિત. ૭૭ એક કહે હેતુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. એક કહે કાર્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. એક કહે ભાવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન નૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. એક કહે એક છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૧ એક કહે સાંત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ચિત જ છે નિત્ય તેને પક્ષ નિત. ૮૨ એક કહે નિત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૩ એક કહે વાચ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂકયો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૪ એક કહે નાના છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂકયો, ચિત ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૫ એક કહે ચેત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૬ એક કહે દેશ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને.. પક્ષ નિત. ૮૭ એક કહે વેદ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૮ એક કહે ભાત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન રુક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૯ અર્થ -
એક નયના પક્ષમાં ચિત્ પર નયના પક્ષમાં એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદ છે, એકનયના પક્ષમાં બદ્ધ છે, તેમ નથી, બે નયનાબે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે.
૬૮૩