________________
કર્તાકર્મ દ્વરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૭૦-૮૯ एकस्य नित्यो न तथा परस्य चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥८३॥ एकस्य वाच्यो न तथा परस्य, चिति न द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥४॥ एकस्य नाना न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥८५॥ एकस्य चेत्यो न तथा परस्य, चिति द्वयो दाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥८६॥ एकस्य दृश्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्वस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८७॥ एकस्य वेद्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्यस्ति नित्यं खलु चिच्चिदेव ॥८॥ एकस्य भातो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८९॥ કોને મતે બદ્ધ ન હું બેંજાને, બે પક્ષપાતો ઈતિ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૦ કોને મતે મૂઢ ન હું ર્બીજને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને. જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૧ કોને મતે રક્ત ન હું બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૨ કોને મતે દ્વિષ્ટ ન હું બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૩ કોને મતે કર્તુ ન બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૪ કોને મતે ભોક્ત ન હું ર્બીજને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૫ કોને મને જીવ ન હું બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૬ કોને મતે સૂક્ષ્મ ન હું બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૭ કોને મતે કાર્ય ન લેં બૈજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને,
જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૯ પાઠાંતર - શાંતો
૬૮૧