________________
કત્તકર્મ અધિકારઃ સમયસાર ગાથા-૧૨૭
જ્ઞાનમય ભાવ થકી શું થાય છે? ને અજ્ઞાનમય ભાવ થકી શું થાય છે? તેનું સ્પષ્ટીકરણ અત્ર
કર્યું છે અને મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ અશાની-શાનીના કર્મ તત્ત્વકલાથી અદ્ભુત સૂત્રાત્મક શૈલીથી ગ્રથિત કરેલ ભગવતી કર્તા-અકર્તાપણાની “આત્મખ્યાતિ'માં તેનું સમગ્ર તત્ત્વવિજ્ઞાન પ્રદર્શિત કરી અલૌકિક જ્ઞાનચંદ્રિકા અમૃતચંદ્રજીએ દાખવેલી વિસ્તારી છે. અજ્ઞાનીનો નિશ્ચય કરીને કારણકે અજ્ઞાનમય જ ભાવ હોય, અદભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા
' તેથી કરીને અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાની કર્મો કરે છે, પણ જ્ઞાનીનો તો
કારણકે જ્ઞાનમય જ ભાવ હોય, તેથી કરીને જ્ઞાની કર્મો નથી કરતો. અજ્ઞાનીનો અજ્ઞાનમય જ ભાવ શાને લીધે ? અત્યંત “પ્રત્યસ્તમિત' - અસ્ત પમાડાઈ ગયેલ વિવિક્ત” - પૃથક્ - ભિન્ન - અલાયદી આત્મખ્યાતિપણાને લીધે. તેમ પણ શાથી કરીને ? સમ્યક સ્વપર વિવેકના અભાવથી. આમ અજ્ઞાનીનો અજ્ઞાનમય જ ભાવ હોય છે, તે સતે - તે હોતાં, અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાની કર્મો શી રીતે કરે છે ? પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો - ‘પૂરી રાષાવાત્માનં ર્વનું' - તે રાગ-દ્વેષને આત્મા શાથી કરે છે ? સ્વયં - પોતે ખરેખર ! આ હું રંજ - રોષે છું એમ સમજી રંજે છે - રાગ કરે છે, રોષે છે - રોષ કરે છે. આ હું રંજ છું - રોપું છું એમ તે કેમ સમજે છે ? અહંકાર પ્રવર્તિત કરતો - પ્રવર્તાવતો - પ્રવર્તિતાહંજાર: - તે પણ શી રીતે ? “પર” એવા રાગ-દ્વેષ સાથે એકરૂપ થઈ - Yરાખ્યાં રાખ્યાં સમલૈમૂય - તે પણ શી રીતે ? જ્ઞાનમાત્ર એવા “સ્વથી' - પોતાથી - આત્માથી પ્રભ્રષ્ટ - પ્રય્યત થયેલો તે રીતે. તેમ શાથી થયેલો ? સ્વ-પરના એકત્વ અધ્યાસથી – “વપરાવર્તધ્યાસાતું’ - સ્વપરનું એકપણું માની બેસવાથી. તે એકત્વ અધ્યાસ પણ શાથી ? તે - અજ્ઞાનમય જ ભાવ સતે - અજ્ઞાનમય જ ભાવ હોતાં. આમ આ પ્રક્રિયા પ્રમાણે કર્મનું મૂળ અજ્ઞાનમય ભાવ જ છે. આથી ઉલટું - જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ શાને લીધે હોય ? અત્યંત ઉદિત” - ઉદય પામેલ “વિવિક્ત' - પૃથકુ - ભિન્ન અલાયદી આત્મખ્યાતિપણાને લીધે. તેમ પણ શાથી કરીને ? સમ્યક સ્વપર વિવેકથી. આમ જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ હોય છે. તે સતે - તે હોતાં, જ્ઞાનમય ભાવ થકી જ્ઞાની કર્મો શી રીતે નથી કરતો ? પર એવા રાગ-દ્વેષને આત્મા ન કરતો - “પુર રાષિાવાત્માનવજુર્વ' - તે રાગ-દ્વેષને આત્મા શાથી નથી કરતો ? સ્વયં – પોતે તે ખરેખર ! કેવલ જાણે જ છે, નથી રંજતો - નથી રોષતો. એમ શાથી ? સ્વરસથી જ - આપોઆપ જ જેનો અહંકાર નિવૃત્ત થયો છે એવો છે તેથી, “વરસત વિ નિવૃત્તાહિંછIR:' | - તે પણ શી રીતે ? પર એવા રાગ દ્વેષ સાથે પૃથગુભૂતતાએ કરીને - પૃથક - ભિન્ન થઈ ગયાપણાએ કરીને, “TRIભ્ય રાષમ્યાં પ્રથમૂતતા' - તે પણ શી રીતે ? જ્ઞાનમાત્ર એવા “સ્વમાં” - પોતામાં - આત્મામાં સુનિવિષ્ટ' - સારી પેઠે નિતાંતપણે - અત્યંતપણે બેસી ગયેલો - સ્થિત થયેલો તે રીતે - જ્ઞાનમાર્ગે સ્મિનું સુનિવિ: | - તેમ શાથી થયેલો ? સ્વ-પરના નાના– વિજ્ઞાનથી - વપરથો નનર્વિવિજ્ઞાનેન | - સ્વ-પરના નાનાપણાના - ભિન્ન ભિન્નપણાના વિજ્ઞાનથી. તે નાના– વિજ્ઞાન પણ શાથી ? તે જ્ઞાનમય જ ભાવ સતે - જ્ઞાનમય જ ભાવ હોતાં. આમ આ પ્રક્રિયા પ્રમાણે કર્મ અભાવનું મૂળ જ્ઞાનમય ભાવ જ છે. પરમ આત્મદેષ્ટા અમૃતચંદ્રજીની આ પરમ અદ્દભુત વ્યાખ્યાની હવે વિશેષ વિચારણા કરીએ.
આકૃતિ અજ્ઞાની
જ્ઞાની ૧. સ્વ પર અવિવેક – પ્રત્યસ્તમિત વિવિક્ત : સ્વ પર વિવેક – ઉદિત વિવિક્ત આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ૨. સ્વ પર અંધકારરૂપ અજ્ઞાનમય ભાવ .:: સ્વ પર જ્ઞાન પ્રકાશમય જ્ઞાનભાવ ૩. સ્વ પર એકત્વ અધ્યાસ
:: સ્વ પર નાના– વિજ્ઞાન
૪૯