________________
કક્નકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૭ શક્તિ બંધ ખાના જેમ “મુદ્રિત” થઈને પડી છે, તેથી કરીને આ અજ્ઞાની આત્મા પર-આત્માને એકપણે જાણે છે. પરંભાનાવેઋત્વેન નાનાતિ ! એટલે પછી તે “હું ક્રોધ છું' ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે. એટલે પછી તે નિર્વિજત્પાતાવછાકિજ્ઞાનના પ્રશ્રy:” . નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ થયેલો વારંવાર અનેક વિકલ્પોથી પરિણમતો સતો - કર્તા પ્રતિભાસે છે. વારંવારનેવિ : વરામનું કર્તા પ્રતિપતિ | અર્થાત્ તે ક્રોધાદિ કૃતક-કૃત્રિમ અનેક વિકલ્પો કરે છે, એટલે જ્યાં કોઈ પણ વિકલ્પ છે નહિ એવો વિકલ્પાતીત હોવાથી જે નિર્વિકલ્પ છે, કોઈ કર્તાએ નહીં કરેલ હોવાથી જે અકૃત્રિમ - અકૃતક છે, જ્ઞાન સિવાય બીજો ભાવ નહિ હોવાથી અદ્વિતીય - અદ્વૈત હોવાથી જે એક છે અને સર્વ પ્રદેશે ઘન-નક્કર વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય હોવાથી જે “વિજ્ઞાનઘન' છે, એવા નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ – પ્રય્યત - પ્રમત્ત થયેલો આત્મા વારંવાર નાના પ્રકારના વિકલ્પોથી પરિણમતો સતો કર્તા પ્રતિભાસે છે. આમ (૧) આત્મ અજ્ઞાન હોય છે, (૨) તેથી ભેદ અજ્ઞાન હોય છે, (૩) તેથી પર-આત્માનો એકત્વ અધ્યાસ હોય છે, (૪) તેથી વિકલ્પકરણ હોય છે, (૫) તેથી નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી પ્રમત્તપણું હોય છે, (૬) તેથી કર્તાપણું હોય છે. આ કર્તુત્વનો સાંગોપાંગ સકલ અવિકલ અનુક્રમ વિધિ છે. પણ આથી ઉલટું જ્ઞાન તુ સન્ - આ આત્મા જ્ઞાની હોતાં, જ્ઞાનાત્ - આત્મસ્વરૂપના જ્ઞાનને
લીધે, “તાઢિપ્રસિદ્ધચાતા' - તદાદિ પ્રસિદ્ધ થઈ રહેલ - જ્યારથી તે જ્ઞાન શાનજન્ય અકર્તાપણાનો સંપૂર્ણ ઉપર્યું ત્યારથી જેની આદિની - શરૂઆતની પ્રસિદ્ધિ છે એવા વૈજ્ઞાનિક અનુક્રમ વિધિ “પ્રત્યેજસ્વવિવાહનેન' . “પ્રત્યેક સ્વાદના સ્વાદન વડે’ ‘ઉન્મુદ્રિત ભેદ સંવેદન
આ શક્તિવાળો' - “ ન્યુદ્રિત સંવેદૃનશક્તિઃ' - હોય છે. અર્થાત્ સહજ શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં આ આત્મા જ્ઞાની હોય છે, એટલે તે જ્ઞાનને લીધે સ્વ-પરના પ્રત્યેકનો - એક એકના સ્વાદનું સ્વાદન તેને હોય છે, જેથી કરીને એની ભેદ સંવેદનશક્તિ જે અનાદિથી “મુદ્રિત” - સીલબંધ (sealed) પડી હતી, તે “ઉન્મુદ્રિત' (unsealed) થાય છે, તેની મુદ્રા (seal) ત્રુટતાં ખૂલ્લી થાય છે, એટલે તેનો ભેદ સંવેદનશક્તિરૂપ નિધાન - અમૂલ્ય ખજાનો ખૂલે છે. એટલે પછી તે સ્વાદનો ભેદ આ પ્રમાણે જાણે છે - આ આત્મા “અનાદિ નિધન - અનાદિ અનંત “અનવરત સ્વદમાન' વગર અટક્યું નિરંતર ચખાઈ રહેલ. “નિખિલ રસાંતરોથી વિવિક્તઃ - સર્વ અન્ય રસોથી સાવ જુદો અલગ તરી આવતો એવો, “અત્યંત “ચેતવૈક રસ” મધુર” છે - “ચૈતન્થરસોડ માત્મા' - જ્યાં પરમ મિષ્ટ-પરમ અમૃત ચૈતન્ય રસ સિવાય બીજું કાંઈ નથી એવો ચૈતન્ય એકરસરૂપ છે; અને “fબન્નરસા: છાયા:' - કષાયો તો “ભિન્નરસ” છે, ભિન્ન - જુદા જુદા વિવિધ રસવાળા છે. આમ ચૈતન્ચકરસ આત્મા પરમ મધુર પરમામૃત સરસ છે, ને ભિન્નરસ ક્રોધાદિ તો પરમ કટુ પરમ વિષ વિપાકી વિરસ છે - એમ સરસ ચૈતન્યરસ આત્માના ને વિરસ ક્રોધાદિના સ્વાદનું પ્રગટ ભિન્નપણું તે આસ્વાદે છે, ઉન્મુદ્રિત ભેદ સંવેદન શક્તિથી સંવેદે છે. એટલે પછી તે કષાયો સાથે જે “એકત્વ વિકલ્પકરણ” - એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે, એમ નાનાત્વથી - ભિન્નપણાથી તે પર-આત્માને જાણે છે, ‘ત્યેવે નાનાત્વેન પરાત્માની નાનાતિ’ - એટલે પછી કોઈ કર્તાની જે કૃતિ નથી એવું અકૃત્રિમ “અકૃતક' ‘એક’ જ્ઞાન જ હું છું, “વૃતર્જ જ્ઞાનમેવાÉ, પણ કૃત્રિમ – કૃતક' “અનેક ક્રોધાદિ પણ હું નથી, “ પુન: તોડને: શોઘવિરપ' - એમ સમજી તે “હું ક્રોધ છું' ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ કરતો નથી. એટલે તે સમસ્ત જ કર્તુત્વ ફગાવી ઘે છે. “તત: સમસ્તમ જરૃત્વમસ્થિતિ' - એટલે પછી નિત્યમેવ ઉદાસીન અવસ્થાવાળો તે જાણતો જ રહે છે', નિત્યમેવ ૩વાસીનાવો નાનત્રેવાતે, અર્થાત્ સર્વ પરભાવ-વિભાવથી અસ્પર્ય એવી “ઉતુ’ - ઉચ્ચ આત્મદશા-સ્થાને “આસીન' બેસવારૂપ ઉદાસીન અવસ્થાને પામેલો તે માત્ર સાક્ષીરૂપે જ્ઞાતા - ચેષ્ટા જ રહે છે. એટલે પછી નિર્વિ7ોડક્ત પો વિજ્ઞાનનીમૂત. - નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનીભૂત તે અત્યંત અકર્તા પ્રતિભાસે છે, મચતમત્ત
૫૮૫