________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૦ મહારો આત્માનો ભાવ એમ જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તેનો તેનો આ ઉપયોગ નિશ્ચયથી કર્તા હોય છે, અર્થાત્ આમ આ ઉપયોગ (આત્મા) વિભાવ રૂપ - વિકૃત આત્મભાવરૂપ ભાવ કર્મનો જ કર્તા હોય છે, નહિ કે પુગલમય દ્રવ્યકર્મનો.
સ્વ. જીવ
પર પુગલ
૫૫૭