________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવના - પરપરિણામના કરવાના અશક્યપણાને લીધે વસ્ત્રરૂપ પરભાવ - પરપરિણામની કર્તા
કદાચિતુ પણ ન હોય, અર્થાતુ માટી સ્વભાવે કરીને સ્વભાવરૂપ કળશની જીવ સ્વભાવ વડે સ્વભાવોનો કર્તા કદાચ બને, પણ સ્વભાવે કરીને પરભાવરૂપ વસ્ત્રની કર્તા તો કદી
કર્તા કદાચિત, પણ પણ ન જ બને, માટીમાંથી સ્વભાવરૂપ ઘડો બને, પણ પરભાવરૂપ કપડું તો પુદગલ ભાવોનો કા તો ન જ બને. તેમ જીવ સૈન માન - સ્વભાવ વડે - સ્વ પરિણામ વડ કદી પણ નહિ
' સ્વભાવની - સ્વ પરિણામોના કરણને લીધે - વમવસ્ય વારત - સ્વભાવનો - સ્વ પરિણામનો કર્તા કદાચિત હોય, પણ તૈન માન - સ્વભાવ - સ્વ પરિણામ વડે પરભાવના - પરપરિણામના કરવાના અશક્યપણાને લીધે - “ઘરમાવી સૂર્ત-શક્યત્વોતું' - પુદ્ગલભાવરૂપ પરભાવોના કર્તા તો કદાચિત્ પણ ન જ હોય - પુત્રીનમાવાનાં તુ ર્તા ન વાવિત્તિ ચાટુ, અર્થાતુ જીવ સ્વભાવે કરીને સ્વભાવરૂપ આત્મપરિણામનો કર્તા કદાચ હોય, પણ સ્વભાવે કરીને પરભાવરૂપ પુદગલપરિણામોનો કર્તા તો કદી પણ ન જ હોય, જીવમાંથી સ્વભાવરૂપ આત્મપરિણામ બને, પણ પરભાવરૂપ પુદ્ગલપરિણામ તો ન જ બને, “તિ નિશ્ચય:' - એમ નિશ્ચય છે, ત્રણે કાળમાં ન ફરે એવી અચળ સિદ્ધાંતરૂપ તત્ત્વવાર્તા છે.
જીવ નવિ પુગ્ગલી, નૈવ પુગ્ગલ કદા, પગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મ ન કદા પરસંગી. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી,
સ્વ ગુણપર્યાય પરિણામ રામી.” - તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી તાત્પર્ય કે - (૧) જીવ પરિણામ - પુદ્ગલ પરિણામ એમ પરસ્પર નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. (૨) પણ જીવ કર્મ ગુણ કરે નહિ ને કર્મ જીવગુણ કરે નહિ, માત્ર અન્યોન્ય નિમિત્તે બન્ને પોતપોતાના જ પરિણામે પરિણમે. (૩) તેથી આત્મા પોતાના - સ્વભાવે કરીને કર્તા છે, પણ પુદ્ગલ કર્મ કત સર્વ ભાવોનો એટલે કે સમસ્ત પરભાવોનો કર્તા તો નથી જ - આ નિશ્ચય સ્થિતિ છે.
આકૃતિ
જીવ-કર્તા
જીવ પરિણામ-કર્મ
કળશ-કર્મ
મૃત્તિકા કિર્તા
પુદ્ગલ સ્વભાવ | પરસ્પર | પરિણામ નિમિત્ત ને. પરિણામ
માટી
સ્વભાવ
સ્વભાવ.
વ્યાપ્ય વ્યાપકભાવ અભાવ
મૃત્તિકા
વસ્તુ
પુદ્ગલ
પરભાવ
પરભાવ કર્તા કર્મ સંબંધ અભાવ
સ્વ જીવ
પર પુદ્ગલ
૫૧૬