________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૨ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવા નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૪૭, ૩૨૭, ૩૬૮), ૪૨૧, ૪૦૧, ૪૪૯
આકૃતિ -
જલમાં સેવાલ જેમ આગ્નવો
ESE ) GEE
(ભગવાન આત્મા
જડ
વિજ્ઞાનઘન
સ્વભાવ ભગવાન, આત્મા સ્વયં ચેતક
આકુલ ઉત્પાદક આસવો
અનકુલ સ્વભાવ ભગવાન
આત્મા દુ:ખ અકારણ જ
સ્વયં અશુચિ
શુચિ
પરચેત્યપણું !
દુઃખકારણો
પર
સ્વ જીવ
પુદ્ગલ
શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર (આ લેખકના પૂ.પિતાશ્રી) સંશોધલી આવૃત્તિ: શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૪૭ ઈ.
૪૬૯