________________
કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૬૯-૭૦
સંકલના રૂપ દુહ્યક્ર (Vicious circle) અને છાત્મસંતાનવેન - અનેકાત્મક એક સંતાનપણે ચાલ્યા કરે છે, પણ ઈતરેતરાશ્રય દોષ ત્યાં લાગતો નથી. કારણકે જૂના ભાવકર્મથી બંધાયેલું જૂનું દ્રવ્યકર્મ ઉદયમાં
૫વકર્મ બંધાય છે અને તેના નિમિત્તે પાછું નવું દ્રવ્યકર્મ બંધાય છે. એમ ઉત્તરોત્તર અનુબંધ – સંકલના ચાલ્યા કરે છે અને જે જીવ-પુદ્ગલનો બંધ થાય છે, તે પુનઃ કર્તાકર્મપ્રવૃત્તિના નિમિત્ત - કારણરૂપ અજ્ઞાનનું નિમિત્ત - કારણ બને છે.
“કષાય સત્તાપણે છે. નિમિત્ત આવે ત્યારે ઉભા થાય છે, ત્યાં સુધી ઉભા થાય નહિ.”
જીવને મોક્ષનો અવકાશ કહી કમબંધ કહ્યો છે.” “આત્માના સ્વભાવને જ આવરણ, તેને જ્ઞાનીઓ કર્મ' કહે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, ૪૨૪, (૬૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા)
પર
પુદ્ગલ
૪૫૯