________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૬
પર્યાયો દેહમાં છે અને જે શુદ્ધ જીવ દ્રવ્યમાં છે, તે ભવસ્થ જીવની બા.માં અન્યોન્ય અનુગત પ્રજ્ઞાપનીય (પ્રજ્ઞાપવા યોગ્ય) છે.’
“શિષ્ય કહે સદ્ગુરુ સુનો, ૫૨ હમ મન સંદેહ, જાતિભેદ તે ક્યું ભયો, જડ ચેતન કો નેહ ? વિષ પુદ્ગલ મૂર્છા કરે, મદિરાસે ભ્રમભાવ ! ચમકમેં આકર્ષ ગુણ, નવ નવ પુદ્ગલ દાવ,
હું શાનાવરણાદિ તનું, સક્તિ જીવ કી તોરિ,
કરહિ વિકલ અજ્ઞાન સો, ફેરે ભવકી દોર.’’ - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૨૦-૨૨
સ્વજીવ
668
-
પર પુદ્ગલ