________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક ઃ સમયસાર કળશ-૩૩
અથ વીવાનીવાંધરઃ समयसार व्याख्या 'आत्मख्याति'मां
ને નીવાળીવાપ: પ્રથમઃ ગઃ | अथ जीवाजीवावकीभूतौ प्रविशतः - હવે જીવ-અજીવ એ બે એકીભૂત-એકરૂપ થઈ ગયેલા પ્રવેશ કરે છે –
આમ પૂર્વરંગ સમાપ્ત કરી આ સમયસાર અધ્યાત્મ નાટકના જીવ-અજીવ અધિકાર રૂપે પ્રથમ અંકનું મંગલ ઉદ્ઘાટન કરતાં, વિવેક દૃષ્ટિદાયી મનોગંદન શાનનું અપૂર્વ અદ્દભુત માહાલ્ય પ્રકટ કરતો આ મંગલ સમયસાર-કલશ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી સંગીત કરે છે –
शार्दूलविक्रीडित - जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदा - नासंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधाम सहसाध्यक्षेण नित्योदितं, धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हृलादयत् ॥३३॥
જીવાજીવ વિવેક પુષ્કલ દેશે સભ્યો પાર્ષદ્ પ્રતીતાવતું, આસંસારબદ્ધ બંધન લયે વિશુદ્ધ જે સ્કૂટતું; આત્મારામ અનંતધામ મહસા પ્રત્યક્ષ નિત્યોદિત, ધીરોદાત્ત અનકુલું વિલસતું જ્ઞાન મનોગંદનં. ૩૩
અમૃત પદ-૩૩ સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા - એ રાગ. જ્ઞાન મનોગંદન આ વિલસે, જ્ઞાન મનોગંદન આ, ધીર ઉદાત્ત અનાકુલ દીસે, મનોગંદન આ હસે રે... સજના. જ્ઞાન. ૧ જીવ અજીવ વિવેક કરંતી, દૃષ્ટિ વિશાલા આપે, પાર્લાદજનને પ્રતીત પમાડી, ભેદજ્ઞાનને થાપે... રે... સજના. જ્ઞાન. ૨ આ-સંસારથી બદ્ધ બંધનના, વિધિ તણા વિધ્વંસે, વિશુદ્ધ સ્ફટતું જ્ઞાન અહો આ ! ફુટપણે જ વિલંસે રે... સજના. જ્ઞાન. ૩ આત્મામાંહિ ૨મણ કરતું, આત્મારામ એ જ્ઞાન, ધામ અનંતું જેનું પ્રકાશે, એવું તે ધામ મહાન રે... સજના. જ્ઞાન. ૪ પ્રત્યક્ષ અમૃતચંદ્ર જ્યોતિથી, નિત્ય ઉદિત ભગવાન,
એવું અહો આ અનકુલ વિલસે, મનોગંદન આહ્વાદ આ જ્ઞાન રે... સજના. જ્ઞાન. ૫ અર્થ : જીવ-અજીવના વિવેકરૂપ પુષ્કલ-વિશાલ દૃષ્ટિ વડે પાર્ષદોને (પરિષદુર્જનોને સભાજનોને) પ્રતીતિ પમાડતું, આ સંસારથી માંડીને નિબદ્ધ બંધનવિધિના ધ્વંસ (નાશ) થકી વિશદ્ધ સ્વતંતું, એવું આત્મારામ, અનંત ધામ, સહસા અધ્યક્ષથી (પ્રત્યક્ષથી) નિત્યોદિત, ધીરોદાત્ત, અનાકુલ જ્ઞાન મનને આલ્હાદતું (મનોનંદન) વિલસે છે.
૩૫૧