________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઈદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે એ કેવું આશ્ચર્ય છે ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૯૦, ૩૪૭
સયલ સંસારી ઈદ્રિય રામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમ રામી, તે કહિયે નિષ્કામી રે... શ્રી શ્રેયાંસ.” - શ્રી આનંદઘનજી ત્યારે નિશ્ચય સ્તુતિ કેવા પ્રકારે હોય ? તેના વિવિધ પ્રકાર દર્શાવવાનો હવે ઉપક્રમ કરે છે. તેમાં
પ્રથમ ય-શાયકના સંકર “જે ઈદ્રિયોને જીતીને જ્ઞાન-સ્વભાવાધિક - જ્ઞાન જિતેઢિય તે જિન: ઈદ્રિય જનસ્વભાવે કરી અધિક એવા આત્માને જાણે છે તે જિતેંદ્રિય એમ નિશ્ચયવંતા અમૃતચંદ્રજીએ દાખવેલું પરમ સાધુઓ-સપુરુષો વદે છે.” શાસ્ત્રકારના આ પરમાર્થબીજરૂપ ભાવને અદ્ભુત સંપૂર્ણ વિધાન પરમાર્થ વૃક્ષપણે વિકસાવી આત્મખ્યાતિકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ
ઈદ્રિયજયનું સંપૂર્ણ વિધાન પરમ અદૂભુત અનુપમ અનન્ય અલૌકિક પરમાર્થશૈલીથી નિખુષપણે વિવરી દેખાડ્યું છે : જે ખરેખર ! નિશ્ચય કરીને દ્રલેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા - સ્પર્ધાદિ ઈઢિયાર્થોને - ઈદ્રિય વિષયોનો - સ્વથી - પોતાથી - આત્માથી સર્વથા પૃથકરણ વડે જીતી લઈ, સમસ્ત શેય-શાયકના સંકર-સેળભેળપણા રૂપ - શંભુમેળા રૂપ - દોષના ઉપરતપણાએ - વિરામ પામવાપણાએ કરીને એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ દ્રવ્યાંતરોથી - અન્ય દ્રવ્યોથી પરમાર્થ અતિરિક્ત - અલાયદો - જૂદો અધિકપણે - અતિશાયિપણે તરી આવતો એવો સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે, તે નિશ્ચયથી જિતેંદ્રિય’ એવો જિન, આવા પ્રકારની એક નિશ્ચયસ્તતિ છે. ઈદ્રિયોને કેવા વિધાનથી જીતી લઈને ? (૧) શરીર પરિણામપત્ર-શરીર પરિણામને પામેલી દ્રલેંદ્રિયો - જ્યાં નિરવધિ બંધપર્યાય વશથી સ્વપર | વિભાગ પ્રત્યસ્તમિત - અત્યંત અસ્ત પમાડાઈ ગયેલ છે - તેને, નિર્મલ ભેદાભ્યાસના કશલથી - કુશલપણાથી ઉપલબ્ધ - પ્રાપ્ત - અનુભૂત એવા “અંતઃ સ્કૂટ' - અંતરમાં સ્ફટ-પ્રગટ અતિ સૂક્ષ્મ ચિતુ. સ્વભાવના અવર્ણવબલથી - આધાર - ઓથના સામર્થ્યથી જીતી, (૨) “પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકના વિશિષ્ટ ખાસ ખાસ સ્વસ્વ-પોતપોતાના વિષયની “વ્યવસાયિતાથી” - નિશ્ચયિતાથી - પ્રવૃત્તતાથી બંડખંડ
આકર્ષતી એવી ભાવેંદ્રિયોને પ્રતીત થઈ રહેલી અખંડ એક-અદ્વૈત ચિત્ અલૌકિક ભગવજ્ઞાન શક્તિતા-ચિત શક્તિપણા વડે જીતી, (૩) ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્વભાવે કરી આત્માનું સંચેતન સ્પર્ધાદિ ઈઢિયાર્થો - ઈદ્રિય વિષયો - કે જે ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની
પ્રત્યાયર્તિ - અત્યંત નિકટતાના વશ કરીને “સંવિદ્’ - સંવેદનપણા સાથે પરસ્પર જણે એકીભત - એકરૂપ થઈ ગયેલ છે - તેને. ચિત શક્તિની સ્વયમેવ - આપોઆપ જ અનુભવાઈ રહેલી અસંગતા વડે જીતી. આમ દ્રલેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભારેંદ્રિયોથી અવગ્રહાઈ
પરમાર્થથી - નિશ્ચયથી - તત્વથી અતિરિક્ત - અધિક - અતિશય વિશિષ્ટ જૂદો તરી આવતો. શાથી કરીને અતિરિક્ત? માવતા જ્ઞાનસ્વભાવેન - ભગવત જ્ઞાન સ્વભાવે કરીને. કેવો છે જ્ઞાન સ્વભાવ? (૧) વિરવાર તતા - આ વિશ્વની પણ – સમસ્ત જગતની પણ ઉપર તરતો. એમ શાથી ? (૨) પ્રત્યક્ષોતિયા નિત્યમેવાંત. પ્રકાશમાનેન • પ્રત્યક્ષ - સાક્ષાતુ ઉદ્યોતિતાએ – પ્રકાશમાનતાએ કરીને નિત્યમેવ-નિત્યજ-સદાય અંતઃ પ્રકાશમાન - અંતરમાં પ્રકાશી રહેલો. એમ શાથી? (૩) મનપાના - અનપાયી, અપાય - હાનિ નહિં પામતો, કદી પણ ચાલ્યો નહિં જતો. એમ શાથી? (૪) સ્વત:સિદ્ધન - સ્વતઃસિદ્ધ, સ્વતઃ સ્વથી આપોઆપ સિદ્ધ પ્રતિષ્ઠિત, એમ શાથી? (૫) પરમાર્થતા - પરમાર્થસતુ, પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ-અસ્તિત્વ રૂપ – હોવાપણા રૂપ. એમ ઉક્ત ગુણસંપન્ન છે એટલે શાથી? (૬) ભાવતા - ભગવતું, સમગ્ર સંપૂર્ણ આત્મશ્વર્ય રૂપ ભગથી સંપન્ન. ઉક્ત વિધાનથી ઈદ્રિયોને જીતી લઈ એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને આવા ભગવતુ જ્ઞાનસ્વભાવે કરીને સર્વ દ્રવ્યાંતરોથી - અન્ય દ્રવ્યોથી પરમાર્થથી અતિરિક્ત - જૂદો - અલાયદો સંચેતે છે. તે નિશ્ચય કરીને “જિતેંદ્રિય’ જિન એવી એક નિશ્ચય સ્તુતિ છે. || ત “ગાત્મળતિ' ગાત્મભાવના /3911
૨૭૨