________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૦
નગરના વર્ણને રાજાનું વર્ણન થતું નથી, તેનું આબેહૂબ તાદેશ્ય સ્વભાવોક્તિ અલંકારમય અદ્ભુત
-
રાજીથી’
કવિત્વપૂર્ણ શબ્દચિત્ર આલેખતાં શબ્દબ્રહ્મના પરમ પારદક્ષા પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીએ આ કળશ કાવ્ય સંગીત કર્યું છે : ‘प्राकारकवलितांबरं’ પ્રાકારથી કિલ્લાથી જેણે અંબરને આકાશને કવલિત કર્યું છે કોળીઓ કર્યું છે, ‘ઉપવનાનીનિીભૂિમિતતા’-‘ઉપવનબાગબગીચાઓની શ્રેણીથી જેણે ભૂમિતલને - પૃથ્વીતલને નિગીર્ણ કર્યું છે, ગળી લીધું છે, 'पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं' એવું આ નગર પરિખાવલયથી ખાઈના ગોળાકાર વર્તુલથી જાણે પાતાલને પીએ છે ! એમ આ નગર જાણે ત્રણે લોકને આવરી લેતું હોય એમ અત્રે આ મહાકવિએ પરમ સુંદર ઉત્પ્રેક્ષા કરી છે. આવા પ્રકારે નગરનું વર્ણન કરવામાં આવ્યું, રાજા તેનો ‘અધિષ્ઠાતા' – પુરપતિ-નગરાધિપતિ માલિક છતાં ‘રાજ્ઞઃ તવધિષ્ઠાતૃત્વવિ તેથી કરીને તેનું કંઈ વર્ણન થઈ જતું નથી. કારણકે પ્રાકાર-કિલ્લો, ઉપવન-બગીચા, પરિખા-ખાઈ વગેરે નગ૨ લક્ષણોનો તે નગરાધિપતિ અધિષ્ઠાતા રાજામાં સર્વથા અભાવ છે, રાજામાં તે તે લક્ષણો ગોત્યા જડતા નથી.
નગર વર્ણને રાજાનું વર્ણન થતું નથી
-
૨૭
-
-
-