________________
જેમ
અગ્નિ ઈધન છે, ઈંધન અગ્નિ છે. અગ્નિનું ઈંધન છે, ઈંધનનો અગ્નિ છે, અગ્નિનું ઈંધન પૂર્વે હતું, ઈંધનનો અગ્નિ પૂર્વે હતો, અગ્નિનું ધન પુનઃ હશે, ઈંધનનો અગ્નિ પુનઃ હશે, એમ ઈંધનમાં જ
-
પૂર્વીંગઃ સમયસાર ગાથા-૨૦-૨૧-૨૨
અસદ્ભૂત અગ્નિવિકલ્પપણાએ કરીને અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય
અગ્નિ ધન છે નહિં, ઈંધન અગ્નિ છે નહિં, અગ્નિ અગ્નિ છે, ઈંધન ઈંધન છે, અગ્નિનું ઈંધન છે નહિં, ઈંધનનો અગ્નિ છે નહિં, અગ્નિનો અગ્નિ છે, ઈંધનનું ઈંધન છે, અગ્નિનું ઈંધન પૂર્વે ન્હોતું, ઈંધનનો અગ્નિ પૂર્વે ન્હોતો, અગ્નિનો અગ્નિ પૂર્વે હતો, ઈધનનું ધન પૂર્વે હતું, અગ્નિનું ઈંધન પુનઃ નહિં હશે, ઉધનનો અગ્નિ પુનઃ નહિં હશે,
અગ્નિનો અગ્નિ પુનઃ હશે, ઈંધનનું ઈંધન પુનઃ હશે, એમ અગ્નિમાં જ
કોઈના સદ્ભૂત અગ્નિ વિકલ્પની જેમ :
-
તેમ
હું આ છું, આ હુંં છે, મ્હારૂં આ છે, આનો હું છું',
મ્હારૂં આ પૂર્વે હતું, આનો હું પૂર્વે હતો, મ્હારૂં આ પુનઃ હશે, આનો હું પુનઃ હોઈશ, એમ પદ્રવ્યમાં જ
અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરીને અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય,
હું આ છું નહિં, આ હું છે નહિં,
હું હું છું, આ આ છે,
આ મ્હારૂં છે નહિં, આનો હું છું નહિં, મ્હારો હું છું, આનું આ છે, મ્હારૂં આ પૂર્વે ન્હોતું, આનો હું પૂર્વે ન્હોતો, મ્હારો હું પૂર્વે હતો, આનું આ પૂર્વે હતું, ારૂં આ પુનઃ નહિં હશે, આનો હું પુનઃ નહિં
હોઈશ,
મ્હારો હું પુનઃ હોઈશ, આનું આ પુનઃ હશે, એમ સ્વદ્રવ્યમાં જ
સદ્ભૂત આત્મવિકલ્પ રૂપ પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ છે માટે, ૨૦-૨૧-૨૨
=
આત્મખ્યાતિ ટીકાર્થ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૪૯, ૧૭૪
‘‘આતમ બુદ્ધે હો કાર્યાદિકે ગ્રહ્યો, બહિરાતમ અધરૂપ... સુગ્યાની.
કાયાદિકે હો સાખીધર થઈ રહ્યો, અંતર આતમ રૂપ... સુ.'' - શ્રી આનંદઘનજી
આ અપ્રતિબુદ્ધ છે એમ કેવા પ્રકારે લક્ષિત થાય ? કેવા લક્ષણે ઓળખાય ? તેનો અત્ર આ ગાથાઓમાં ખુલાસો કર્યો છે અને તે અગ્નિ અને ધનના (બળતણના) સુગમ અગ્નિ-ઈધન દૃષ્ટાંત ઃપરદ્રવ્યમાંદેષ્ટાંતથી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક અલૌકિક જ આત્મવિકલ્પપણાથી અનુપમ શૈલીથી સાંગોપાંગ બિંબ - પ્રતિબિંબભાવે નિઃસ્તુષપણે સ્પષ્ટ વિવી અપ્રતિબુદ્ધ લક્ષાય દેખાડેલ છે : અગ્નિ અને ઈંધન (બળતણ) ત્રણે કાળમાં પ્રગટ જૂદા છે, છતાં અગ્નિ તે ઈંધન છે, ઈંધન તે અગ્નિ છે, અગ્નિનું ઈંધન છે, ઈંધનનો અગ્નિ છે, ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ને ભવિષ્યત્ એ ત્રણે કાળ પરત્વે આત્મખ્યાતિ ટીકામાં વિસ્તારથી વિવી દેખાડ્યા પ્રમાણે ધન ' ઈંધનમાં જ અસદ્ભૂત અગ્નિ વિકલ્પપણાએ કરીને અક્ષમૂનિવિત્વત્વેન’ ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ-હોવાપણું છે નહિં એવા અસદ્ભૂત અગ્નિ વિકલ્પપણાએ કરીને જેમ અપ્રતિબુદ્ધ
૨૩૭
-