________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૯
આ આત્મજ્યોતિ અનુભવમાં આવ્યું અમને નય-નિક્ષેપ-પ્રમાણાદિ દૈત ભાસતું નથી એવા ભાવનો ઉપસંહાર રૂપ ઉત્થાનિકા કળશ સંગીત કરે છે -
(મતિની). उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रं । किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि -
अनुभवमुपयाते भाति न द्वैतमेव ॥९॥ ઉદય ન નયશ્રી અસ્ત પામે પ્રમાણ, ક્વચિત્ ન જ લહીએ જય નિક્ષેપ ગ્રામ અપર શું જ કહીએ? ધામ સર્વેકષી આ, અનુભવ મહિં આવ્યું કૈત તો ભાસતું ના. ૯
અમૃત પદ-૯ “અવધૂ! ક્યા સોવે તન મઠ મેં - એ રાગ. જબ આત્મજ્યોતિ આ પ્રગટે, તબ દ્વૈત ભાવ સબ વિઘટે... જબ. ૧ નય લક્ષ્મીનો ઉદય ન જામે, પ્રમાણ અસ્ત જ પામે... જબ. ક્યાંઈ જાય નિક્ષેપ-ન લહીએ, બીજું તો શું કહીએ ?... ૨ સર્વકષ આ ધામ સ્વભાવે, ભગવાન અનુભવ આવે,
તબ તો દૈત જ કાંઈ ન ભાસે, અમૃત જ્યોતિ પ્રકાશે... જબ. ૩ અર્થ : નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામી જાય છે અને નિક્ષેપ ચક્ર અમે નથી જાણતા ક્યાંય ચાલ્યું જાય છે ! બીજું અમે શું કહીએ ? આ સર્વકષ (સર્વગ્રાહી) ધામ (તેજ) અનુભવમાં આવ્યું ઐત જ ભાસતું નથી.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે, તે મુક્ત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૧૩), ૭૭૯
જલધર બુંદ સમુદ્ર સમાણી, ભિન્ન કરત કોઉ તાસ મહીરી ? દ્વૈત ભાવકી ટેવ અનાદિ, જિનમેં તાકે આજ દહીરી...
અબ લાગી, અબ લાગી.” - શ્રી ચિદાનંદજી, પદ-૨૪ આમ ઉપર “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં નય-નિક્ષેપ-પ્રમાણ અંગે જે કહ્યું, તેની પરિપુષ્ટિ રૂપ
સારસમુચ્ચય દર્શાવતો આ કળશ આત્માનુભવની પરમ મસ્તીમાં નિમગ્ન ga 1 maa અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે - ૩યતિ ન નયશ્રી પ્રમાણે રસ્તનેતિ પ્રમાઈ - નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામે છે -
નયશ્રી' - વિવિધ અપેક્ષાઓ વિસ્તારતા નયોની સૌંદર્ય શોભા ધરાવતી નયલક્ષ્મી ઉદય પામતી નથી - ઉગતી નથી, “પ્રમાણ” - પરોક્ષ પ્રત્યક્ષ પ્રમાણ અસ્ત પામે છે - આથમી જાય છે, અમે જાણતા નથી - “નિક્ષેપચક્ર' - નામ-સ્થાપનાદિ નિક્ષેપ વૃંદ ક્યાંય પણ ચાલ્યું જાય છે, વિપિ ન ર વિબોતિ નિક્ષેપ, બીજું તે શું કહીએ ? આ સર્વકષ ધામ, અનુભવમાં આવ્યે દ્વૈત જ ભાસતું નથી, “હિમપરમમિઓ થાન સર્વ ભિન્નનુમવમુપયોતે માનિ ન તમેવ |’ આ
૧૬૯