________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવલ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈજ નહીં. “કેવલ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવલજ્ઞાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૮, ૭૫૩ “આત્મા જામ્યો તેણે સર્વ જાણ્યું.” - શ્રીમદ્ રાજચંદ્રજી “ને ઉFi નાડુ સે સઘં નાખવું, ને સળં નાખરૂં સે નાગરૃ i’’ - શ્રીઆચારાંગ સૂત્ર “જિણે આત્મા શુદ્ધતાએ પિછાન્યો, તિણે લોક અલોકનો ભાવ જાણ્યો”
- શ્રી દેવચંદ્રજી, “અધ્યાત્મ ગીતા” વ્યવહારનું પરમાર્થ પ્રતિપાદકપણું કેવી રીતે છે? તે અત્રે “શ્રુતકેવલિ'નો પરમ અલૌકિક મૌલિક પરમાર્થ પ્રકાશતા પરમ રહસ્યપૂર્ણ સમર્થ દષ્ટાંતથી પરમર્ષિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમર્થિત કર્યું છે : જે સ્કુટપણે શ્રત વડે કરીને ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાતા આત્માને નિશ્ચયે કરીને કેવલ” શુદ્ધ એવાને જાણે છે, તેને “શ્રુતકેવલી' કહે છે, કોણ ? “લોકપ્રદીપકર ઋષિઓ' - લોકનાપ્રદીપકર - પ્રકાશનાર એવા આત્મ ઋદ્ધિસંપન્ન ઋષિઓ (અને) જે શ્રુતજ્ઞાનને સર્વને જાણે છે તેને શ્રુતકેવલી કહે છે, કોણ? જિનો' - અંતર શત્રુઓના નેતા ભગવાન સર્વજ્ઞ વીતરાગો. શું કારણથી એમ કહે છે ? કારણકે જ્ઞાન સર્વ આત્મા છે, તેથી કરીને શ્રુતકેવલી છે. આવા ભાવની આ ગાથાઓનું પરમ પરમાર્થ પ્રકાશક અલૌકિક મૌલિક અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અદ્દભુત તત્ત્વ રહસ્ય પ્રકાશ્ય છે. તેનો આશયાર્થ આ પ્રકારે જે શ્રુતવડે કરીને કેવલ” શુદ્ધ આત્માને જાણે છે તે “શ્રત કેવલી' - આ તો પ્રથમ પરમાર્થ છે અને જે શ્રુતજ્ઞાનને “સર્વને જાણે છે તે “શ્રુતકેવલી', - આ વ્યવહાર છે. તે આ પ્રકારે -
૧. અત્રે સર્વ જ્ઞાન પરીક્ષાર્થે નિરૂપવામાં - તપાસવામાં આવતું આત્મા છે ? કે અનાત્મા છે ? વુિં લાભ ? વિ ના ? (૧) અનાત્મા તો નહિ. કારણકે - સમસ્તસ્યાપિ મનાત્મનઃ વેતનેતરપાઈપંતી - સમસ્ત અનાત્મા એવા “ચેતનેતર' - ચેતનથી ઈતર - અચેતન પદાર્થ પંચકને (પાંચ પદાર્થ સમૂહને) જ્ઞાન સાથે “તાદાભ્યની' - તન્મયપણાની - તદ્રુપપણાની “અનુપપત્તિ છે' - અઘટમાનતા છે માટે, “જ્ઞાનતાવાત્યાનુપરે !' અર્થાત્ જ્ઞાન જો અનાત્મા હોય, તો ચેતન સિવાયના પુદ્ગલાસ્તિકાયાદિ પાંચ અચેતન પદાર્થો પણ અનાત્મા હોઈ તેઓનું જ્ઞાન સાથે તાદાત્મ-તન્મયપણું-તકૂપપણું હોવું જોઈએ, તે પણ જ્ઞાનમય હોવા જોઈએ, પણ તેમ તો છે નહિ, તે અચેતન જડ અનાત્મ પદાર્થોમાં જ્ઞાનરૂપપણું ઘટતું નથી. તેથી જ્ઞાન અનાત્મા તો છે જ નહિ. (૨) એટલે “ગત્યંતર અભાવથી” - બીજી કોઈ ગતિ નહીં રહેવાથી જ્ઞાન આત્મા છે એમ આવીને ઉભું રહે છે. “લતઃ શ્રુતજ્ઞાનમ ગામૈવ રચાત્' - એટલે શ્રુતજ્ઞાન પણ આત્મા જ હોય, એમ હોતાં જે આત્માને જાણે છે, તે શ્રુતકેવલી એમ આવે છે, ત્ય: માત્માનં નાનાતિ સ કૃતવત તિ કાયતિ, તે તો પરમાર્થ જ છે અને એમ શ્રત જ્ઞાન અને આત્મા જ્ઞાનીઓના જ્ઞાન-જ્ઞાનીના ભેદથી “વ્યપદેશતા' - વ્યપદેશ - કથન માત્ર નિર્દેશ કરતા એવા વ્યવહારથી પણ પરમાર્થ માત્ર જ “પ્રતિપાદાય છે' - ગ્રહણ કરાય છે – સમજાય છે, કિંચિત્ પણ – કંઈ પણ “અતિરિક્ત” - અધિક – જૂદું નહિ, એ સિવાય બીજું કાંઈ પણ નહિ.
૨. અને જે “શ્રુતેન’ - શ્રત વડે કરીને ‘વર્ત શુદ્ધાત્માનં નાનાતિ’ -કેવલ' એવા શુદ્ધ આત્માને જાણે છે તે “શ્રત કેવલી' - ‘કૃતવતી', એવા પરમાર્થના “પ્રતિપાદવાના' - સમજાવવાના અશક્યપણાને લીધે - એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું - સમજાવવું અશક્ય હોવાને લીધે, જે શ્રુતજ્ઞાનને સર્વને, જાણે છે - “T: શ્રુતજ્ઞાન સર્વ નાનાતિ’ તે “શ્રત કેવલી” “સ શ્રત જેવતી’ - એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપિત કરે છે, અર્થાતુ ઋતથી
૧૧૨