________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૫ - એવો જે કોઈ પણ મહારા આત્માનો સ્વવિભવ છે, તે સમસ્તથી જ તે એકત્વવિભક્ત આત્મા આ હું દર્શાવું, એમ (હું) બદ્ધ વ્યવસાય (કૃત નિશ્ચય) છું,
કિંતુ જે દર્શાવું, તો સ્વયમેવ સ્વાનુભવ પ્રત્યક્ષથી પરીક્ષાનું પ્રમાણ કવ્ય છે. પણ જો અલું, તો છલગ્રહણમાં જાગરૂક (સદા જાગૃત-ખબરદાર) થવું યોગ્ય નથી. //પા.
ફુદ - અહીં, આ લોકમાં અથવા આ શાસ્ત્રનિરૂપણ સ્થળમાં, વિહત - ફુટપણે – પ્રગટપણે ખરેખર ! : નારે મમ માત્મનઃ સ્વો વિમવ: - જે કોઈ પણ મહારા આત્માનો “સ્વ વિભવ' - સ્વ પોતાનો વિભવ - ઐશ્વર્ય - સમૃદ્ધિ ભાવ, તેન સમસ્તેનાર તે સમસ્તથી પણ, માં આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા, એવો તે તત્વવિક્તા માત્માન સદં - તે એકત્વ વિભક્ત આત્માને - એકપણાથી ‘વિભક્ત’ - જૂદો પાડેલ - પૃથફ કરેલ આત્માને દર્શાવું, તિ ઉદ્ધવ્યવસાયોએિ એમ (હું) બદ્ધ વ્યવસાય છું, “બદ્ધ” - બાંધેલો - દઢપણે ધારેલો છે “વ્યવસાય' - નિશ્ચય જેણે એવો છું, કૃતનિશ્ચય છું. કેવો છે આ મ્હારા આત્માનો સ્વવિભવ ?
૭) સછત્તોમાંસિયામુદ્રિતશદ્રોણાસનના - સકલ ઉદ્ભાસિ “સ્માતુ' પદથી મુદ્રિત શબ્દ બ્રહ્મના ઉપાસનથી જન્મ છે જેનો એવો. “શબ્દ બ્રહ્મના- વિશ્વ વ્યાપક વચન રૂપ - આગમ રૂપ બ્રહ્મના “ઉપાસનથી' - આરાધનથી - આસેવનથી જન્મ-ઉદ્ભવ છે જેનો. કેવું છે આ શબ્દ બ્રહ્મ? “સ્માતુ' પદથી “મુદ્રિત' - અંકિત (મુદ્રા-છાપ પાડેલ). કેવું છે “સ્યાત્’ પદ ? “સકલોભાસિ' - સકલને-સર્વને-સંપૂર્ણને “ઉદ્ભાસિ' - ઉત્ - ઉત્કૃષ્ટપણે “ભાસિ' - અવભાસતું - પ્રકાશતું એવું. (૨) સમસ્તવિપક્ષક્ષક્ષમતનિgષયુવત્યવતંવનનન - સમસ્ત વિપક્ષના લોદમાં ક્ષમ અતિનિgષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો એવો, અતિ “નિgષ' - તુષ - રહિત - ફોતરાં વિનાની એટલે કે શુદ્ધ ધાન્યની જેમ ખુલ્લે ખુલ્લી - ચોખ્ખીચટ યુક્તિના - ન્યાય પદ્ધતિના અવલંબનથી - આશ્રયસથી જન્મ - ઉદ્ભવ છે જેનો એવો. કેવી છે આ યુક્તિ ? સમસ્ત “વિપક્ષ - વિરુદ્ધ પક્ષના - પ્રતિપક્ષના “ક્ષોદમાં – નિર્દલનમાં - ચૂર્ણનમાં - ખંડનમાં “ક્ષમ” - સમર્થ - ખમતીધર એવી. (૩) નિર્મતવિજ્ઞાનનાંતનપર રાષ્ટ્રપ્રસાલીકૃતશુદ્ધાત્મતત્ત્વાનુશાસનનન - નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન પરાપર ગુરુઓથી પ્રસાદી કૃત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો એવો. “પરાપર' - “પર” - પરંપર “અપર' - અનંતર અર્થાત ઉત્તરોત્તર ગુરુ પરંપરાથી “પ્રસાદી કૃત' - પ્રસાદ રૂપ કરાયેલ શુદ્ધ આત્મતત્ત્વના “અનુશાસનથી” “અનુ' - અનુસારે અનુકળપણે - અનુક્રમે “શાસનથી' - શિક્ષણથી, ઉપદેશનથી, બોધનથી જન્મ-ઉદ્ભવ છે જેનો એવો. કેવા છે આ ગુરુઓ ? “નિર્મલ' - શુદ્ધ વિજ્ઞાનઘનમાં “અંતર્નિમગ્ન” - “અંતરૂ' - અંદરમાં ‘નિ' - નિતાંતપણે કદી પણ વ્હાર ન નીકળે એમ “મ' - ડૂબી ગયેલ એવા, () અનવરતચંતિસ્વરાનંદમુદ્રિતાનંદસંવિદ્યાત્મ સ્વસંવેનનના ૪ - અને અનવરત સ્પંદિ (નિઝરતા) સુંદર આનંદથી મુક્તિ અમંદ વિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો એવો : “અમંદ' - મંદ નહિ એવા એટલે કે ઉત્કટ-તીવ્ર-પ્રબલઉદ્દામ “સંવિદાત્મક' - સંવિદ્ રૂપ “સ” - સમ્યક “વિદ્’ જણપણા રૂપ - સંજ્ઞાન રૂપ “સ્વ સંવેદનથી' - “સ્વ' - પોતાના આત્માના “સ” - સમ્યક “વેદન' - વેદવા રૂપ અનુભવનથી અર્થાતુ આત્માનુભૂતિથી જન્મ છે જેનો એવો. કેવી છે આ સંવિદ્ ? “અનવરત સ્પંદિ સુંદર આનંદથી મુક્તિ” - “અનવરત' – વગર અટક્ય અવિરામપણે નિરંતર “સ્પંદિ' - સ્પંદતા - ટપકતા – નિઝરતા સુંદર આનંદથી “મુદ્રિત' - અંકિત એવી. આવા ચાર વિશેષણ સંપન્ન સમસ્ત જ સ્વ વિભવથી’ હું દર્શાવું એમ બદ્ધ વ્યવસાય - કૃત નિશ્ચય છે. હિંદુ - પરંતુ
ટિ ટુર્ણય - જો હું દર્શાવું, તા - તો સ્વયમેવ - સ્વયં જ - પોતે જ અનુભવપ્રત્યક્ષેખ પરીક્ષ્ય - “સ્વાનુભવ પ્રત્યક્ષથી' - આત્માનુભવ પ્રત્યક્ષથી “પરીક્ષીને' - પરીક્ષા - કસોટી કરીને, પ્રમાળીર્થ - પ્રમાણ રૂપ કરવું યોગ્ય છે, ચરિ તુ વત્તેય - પણ જો “અલું' - અલના કરૂં, ચૂકું, તવા તુ - તો તો, છતાહના/ઋવિતવ્યમ્ - છલગ્રહણમાં જાગરૂક થવું યોગ્ય નથી, “છલ” - દૂષણાભાસ રૂપ છિદ્રના “ગ્રહણમાં' - પકડવામાં “જાગરૂક’ - જાગતા - ખબરદાર - સદા તત્પર થવું યોગ્ય નથી. પાણી