________________
સમયસાર : આત્મખ્યાતિ તથા પ્રકારે આ (એકત્વ) અસુલભપણે વિભાવાય છે –
श्रुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४॥ કામ ભોગ-બંધ કથા સર્વને રે, શ્રુત પરિચિત અનુભૂત;
કેવલ એકત્વ વિભક્તનો રે, ઉપલંભ ન સુલભભૂત..રે આત્માનું વંદો સમયસાર જા ગાથાર્થ : સર્વનેય કામભોગ-બંધકથા, શ્રત, પરિચિત અનુભૂત છે, પણ વિભક્ત એવા કેવલ એકત્વનો ઉપલંભ (પ્રાપ્તિ-અનુભવ) સુલભ નથી. ૪
आत्मख्याति टीका तथैतदसुलभत्वेन विभाव्यते -
श्रुतपरिचितानुभूता सर्वस्यापि कामभोगबंधकथा ।
एकत्वस्योपलंभः केवलं न सुलभो विभक्तस्य ॥४॥ इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रांतमनंतद्रव्यक्षेत्रकालभवभावपरावर्ते समुपक्रांतभ्रांतेरेकछत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यिमानस्य प्रसभोज्ज भिततृष्णातंकत्वेन *व्यक्तांतराधे-रुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुंधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुत पूर्वानंतशः परिचितपूर्वानंतशोऽनभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यंतविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा । इदं तु नित्यव्यक्ततयांतःप्रकाशमानमपि कषायचक्रेण सहैकीक्रियमाणत्वादत्यंततिरोभूतं सत् स्वस्यानात्मततया परेषामात्मज्ञानामनुपासनाश्च न कदाचिदपि श्रुतपूर्वं न कदाचिदपि परिचितपूर्वं न कदाचिदप्यनुभूतपूर्वं च निर्मलविवेकालोकविविक्तं केवलमेकत्वं । अत एकत्वस्य न सुलभत्वम् ॥४॥
આત્મખ્યાતિ ટીકાર્ય અહીં આ લોકને વિષે સંસારચક્રના ક્રોડમાં (ઉત્કંગમાં) અધિરોપિત એવો જે આ જીવલોક – (૧) અશ્રાંતપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના પરાવર્તોથી (ફેરાથી) ભ્રાંતિ સમુપક્રાંત કરી રહ્યો છે, (૨) એકછત્રીકૃત વિશ્વતાએ કરીને વિશ્વના એકછત્રી પણાએ કરીને) મહતું એવા મોહ-ગ્રહથી
ગો (બળદ)જેમ વહાવાઈ રહ્યો છે, (૩) બળાત્કારે ઉત્કટપણે વૃદ્ધિ પામેલી તૃષ્ણાના તીવ્ર વેદનપણાને લીધે અંતરૂ આધિ (અંતમાંથ)
વ્યક્ત કરી રહ્યો છે, (૪) ઉછળી ઉછળીને મૃગતૃષ્ણારૂપ થઈ રહેલા વિષયગ્રામને ઉપધઈ રડાય છે, એવા આ
સકલ પણ જીવલોકન, પરસ્પર આચાર્યપણું આચરતાં, એકત્વ વિરુદ્ધપણાએ કરીને અત્યંત વિસંવાદિની એવી પણ કામભોગાનુબદ્ધ કથા અનંતવાર શ્રુતપૂર્વા (પૂર્વે સાંભળેલી), અનંતવાર પરિચિતપૂર્વા (પૂર્વે પરિચય કરેલી) અને અનંતવાર અનુભૂતપૂર્વા (પૂર્વા અનુભવ કરેલી) છે,
પાઠાંતર : તાન્તર્માઘસ્ય