________________
સમયસાર કળશ (૨૦૩) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે ‘કાર્યત્વને લીધે કર્મ અકૃત નથી અને તે જીવ - પ્રકૃતિ એ બન્નેનું કાર્ય નથી - અન્ન પ્રકૃતિને સ્વકાર્ય ફલભોગી ભાવનો અનુષંગ હોય માટે, એક પ્રકૃતિની કૃતિ નથી - અચિત્ત્વનું લસન છે માટે, તેથી જીવ આનો (કર્મનો) કર્તા છે અને જીવનું જ કર્મ તે ચિઅનુગ-ચૈતન્યને અનુગત કરે છે, કારણકે પુદ્ગલ જ્ઞાતા નથી.' ઈ.
હવે કોઈ શ્રમણો શ્રમણાભાસો, સાંખ્યોની જેમ, કર્મને જ કર્તા માની આત્મા સર્વથા એકાંતે અકર્તા માને છે, તેઓની મિથ્યા માન્યતા દૂર કરતું તાદૃશ્ય વર્ણન નીચેની ગાથાઓમાં આવે છે, તેનું માર્મિક સૂચન કરતો આ અમૃત સમયસાર કળશ (૨૦૪) અમૃતચંદ્રજી લલકારે છે કર્મને કર્તૃ પ્રવિતર્કીને આત્માની કર્તૃતા ફગાવી દઈ, કોઈ હતકોથી કર્તા આત્મા જ કથંચિત્ છે' એવી અચલિત શ્રુતિ કોપિત - કોપાવવામાં આવેલ છે, તે ઉદ્ધત મોહથી મુદ્રિત બુદ્ધિવાળાઓના બોધની સંશુદ્ધિને અર્થે સ્યાદ્વાદ પ્રતિબંધથી લબ્ધવિજયા (વિજયા પામેલી) વસ્તુસ્થિતિ સ્તવવામાં આવે છે.' ઈ.
-
-
આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૩૨-૩૪૪) આચાર્યજીએ, કોઈ શ્રમણો આત્માને એકાંત અકર્તા માની - સાંખ્યોની જેમ - કર્મને કર્મનો કર્તા માને છે, તેનું અત્ર નિરાકરણ કર્યું છે અને તેનું ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્યાદ્વાદ સિદ્ધાંતયુક્તિથી તત્ત્વ સર્વસ્વ સાખ્યાન પ્રકાશ્યું છે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, જ્ઞાનાવરણ’આખ્ય કર્મના સિ અને પત્તિ (અઘટમાનતા) છે માટે, કર્મ જ શાની કરે છે ‘જ્ઞાનાવરણ’આખ્ય શ થયોપશમ સિવાયની અનુપપત્તિ છે માટે. વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાન પામથી પરિણમમાનનું લ જ્ઞાતૃત્વને લીધે સાક્ષાત્ અકર્તૃત્વ હોય.' આ આત્મખ્યાતિ'ના ભ પરિસ્ફુટ વિવેચન આ બકે સ્વકૃત ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં કર્યું છે.
.
‘આ
અને આ આત્મખ્યાતિ'માં જે સંકલનાબદ્ધ યુક્તિથી આટલ ધા વિસ્તારથી વિતરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય સંકલિત કરતા આ કળશ કાવ્યમાં (૨) તોપયોગી હાપ્રશાશ્રમણ અમૃતચંદ્રાચાર્યજી આર્હત દર્શનાનુયાયી ઈતર શ્રમણાદિને આર્જવભરી કરે છે આર્હતો પણ, સાંખ્યોની જેમ, પુરુષને અકર્તા મ સ્પર્શો ! ભેદાવબોધથી (ભેદજ્ઞાનથી) અધઃ – નીચેમાં સદા સ્ફુટપણે કર્રાર કળો ! ઊર્ધ્વ (આગળ ઉપર) તો ઉદ્ધત બોધધામમાં નિયત પ્રત્યક્ષ આને (આત્માને) કર્તૃભાવ મુત થયેલ એવો અચલ એક શાતાર દેખો !' ઈ.
હવે કોઈ ક્ષણિકવાદી (બૌદ્ધ) કર્તા અને ભોક્તા જૂદો માને છે, જે કર્તા તે ભોક્તા નથી એમ એકાંતિક કથન કરે છે, તેનું નિરસન નીચેની ગાથાઓમાં આવે છે, તેનું સૂચન કરતો આ અને આ પછીના સમયસાર કળશ (૨૦૬, ૨૦૭) અમૃતચંદ્રજી સંગીત કર્યા છે. (૧) ‘અહીં (કોઈ) એક આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા - ભોક્તાનો વિભેદ ધારે છે, તેના વિમોહને નિત્ય અમૃત ઓઘોથી અભિસિંચતો આ ચિમત્કાર સ્વયં દૂર કરે છે.' (૨) ‘વૃત્તિ અંશના ભેદથી અત્યંત વૃત્તિમંતના નાશ કલ્પન થકી અન્ય કરે છે, અન્ય ભોગવે છે, એકાંત મ ચકાસો ! (પ્રકાશો !).' આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૪૫-૩૪૯) આ આચાર્યજીએ - ‘અન્ય કરે છે, અન્ય ભોગવે છે' એવા એકાંતને જે ગ્રહે છે તે જીવ મિથ્યાદૃષ્ટિ અનાર્હત' જાણવો એમ કહ્યું છે.' આનું ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજી નિષ્ણુષ યુક્તિયુક્ત સમર્થન કરી તે ક્ષણિક એકાંતવાદીનું મિથ્યાદૈષ્ટિપણું સ્પષ્ટ સમજાવ્યું છે. અત્રે આ ‘આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં આ જે કહ્યું તેનો સારસંદોહ સંદબ્ધ કરતાં આ સમયસાર કળશ કાવ્યમાં (૨૦૮) અમૃતચંદ્રજી અદ્ભુત આત્મવિનિશ્ચયથી ક્ષણિકવાદીઓનો માર્મિક ઉપહાસ કરતાં ગર્જે છે ‘આત્માને પરિશુદ્ધ ઈચ્છતા અંધકોથી અતિવ્યાપીને અંગીકાર કરી, કાલોપાધિના બલ થકી ત્યાં પણ અધિક અશુદ્ધિ માનીને, શુદ્ધ ઋજુસૂત્રથી પ્રેરિત એવા પૃથુક (બૌદ્ધ) પરોથી, ચૈતન્ય ક્ષણિક પ્રકલ્પીને, નિઃસૂત્ર મુક્તક્ષીઓથી હારની જેમ, અહો ! આત્મા જ છોડી દેવાયો.' ઈ. અત્ર અનેકાંત સિદ્ધાંતના અનન્ય પુરસ્કર્તા અમૃતચંદ્રાચાર્યજીએ મતમતાંતર અંગે અદ્ભુત
૧૧૧
-
J